Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

મુસ્લિમ યુવકે હિન્દૂ યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું

ઇરફાને યુવતી સાથેના વિડીયોકોલનું રેકોર્ડિંગ કરી વાયરલ કરવાની ધમકી આપી

dharmendravaghela by dharmendravaghela
2023-11-04 12:02:08
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

મોરબી શહેરમાં એક હિન્દૂ યુવતીને બ્લેકમેલ કરી ઈરફાન નામના મુસ્લિમ યુવકે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યાની જઘન્ય ઘટના ઘટી છે. પીડિતા યુવતીએ આ મુસ્લિમ યુવક ઈરફાન વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
ભોગ બનનારી યુવતી અને ઇરફાન અલીભાઈ સુમરા નામનો મુસ્લિમ યુવક ઇન્ટાગ્રામથી એકબીજાના સમ્પર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે વિડીયોકોલ પણ થયા હતા, જો કે ઇરફાને આ વીડિયોકોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું. યુવતીના ભાઈને જાણ થતા યુવતીએ ઈરફાન સાથે સંબંધ તોડી નાખ્યાં હતા. પણ ઇરફાને યુવતીને તેની સાથેના વિડીયોકોલ વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી હતી અને મળવા આવવા મજબુર કરી હતી.
ઈરફાન આ યુવતીને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં તેના મામાની વાડીએ લઈ ગયો હતો અને છરીની અણીએ યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. યુવતી તેના તાબે ન થતા ઇરફાને તેને માર પણ માર્યો હતો. યુવતીના શરીર પર ઇજાના નિશાન પણ થયા છે. યુવતીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ભોગ બનનારી યુવતીએ આરોપી ઈરફાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ઈરફાન વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ, આઇટી એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

Tags: dishkarmfir against muslim yuvakgujaratMorabi
Previous Post

ઉર્ફી જાવેદને સીનસપાટા ભારે પડ્યા

Next Post

ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર, પત્ની શકુંતલા અને PA જીતેન્દ્રની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર, પત્ની શકુંતલા અને PA જીતેન્દ્રની ધરપકડ

508 કરોડ રૂપિયાના આરોપ પર ભૂપેશ બઘેલે એજન્સીઓ અને ભાજપ પર નિશાન તાક્યું

508 કરોડ રૂપિયાના આરોપ પર ભૂપેશ બઘેલે એજન્સીઓ અને ભાજપ પર નિશાન તાક્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.