રખડતાં ઢોર, ટ્રાફિક સહિતના મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પ પિટિશન : ત્રણ ઉચ્ચ અધિકારીઓને હાજર થવા ફરમાન
રખડતાં ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તા, ટ્રાફિક સહિતના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી કન્ટેમ્પ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે ત્રણ ઉચ્ચ અધિકારીઓને હાજર થવા ફરમાન...









