Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય નૌકાદળની તાકાત વધારશે મિસાઈલ કમ એમ્યુનિશન બાર્જ

સંપૂર્ણ સ્વેદેશ નિર્મિત બાર્જ બોટ 30 વર્ષ સુધી રહેશે કાર્યરત

dharmendravaghela by dharmendravaghela
2023-11-24 12:19:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય નૌકાદળના કાફલામાં મિસાઈલ અને દારૂગોળોથી સજ્જ વધુ એક સ્વદેશી બોટ જોડાઈ છે. આ બોટ ‘મિસાઇલ કમ એમ્યુનિશન બાર્જ, LSAM 9 (યાર્ડ 77) તરીકે જાણીતી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આનાથી દરિયાકાંઠે અને બાહ્ય બંદરો પર ભારતીય જહાજોને દારૂગોળો જેવા માલસામાનની સપ્લાય પણ સુનિશ્ચિત થશે. આ LSAM 9 નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે INS તુનીરમાં કાર્યરત કરવામાં આવ્યું હતું.
આ બાર્જ 8 મિસાઈલ તેમજ દારૂગોળો લઈ જઈ શકે છે. તેનું નિર્માણ વિશાખાપટ્ટનમની ખાનગી કંપની મેસર્સ સેકન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આ બાર્જ ઓછામાં ઓછા 30 વર્ષ સુધી નેવી માટે કામ કરશે. આ બાર્જ બોટની હાજરી પરિવહન, આવશ્યક ચીજવસ્તુઓની અવરજવર અને લોડિંગ અને અનલોડિંગની સુવિધાઓ પૂરી પાડીને ભારતીય નૌકાદળની કાર્યકારી પ્રવૃત્તિઓને વેગ આપશે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આ બાર્જ બોટ ભારત સરકારની “મેક ઇન ઇન્ડિયા” પહેલનું ગૌરવપૂર્ણ ધ્વજવાહક છે. આ આધુનિક બોટને ગઈકાલે નૌકાદળને સોંપવામાં આવી હતી. સમારોહની અધ્યક્ષતા કમાન્ડર આશિષ સહગલ, કમાન્ડ રિફિટ ઓફિસર, વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement
Tags: commishnnedindian navyLSAM 9
Previous Post

રાહુલ ગાંધીની ‘પનોતી’ : ચૂંટણીપંચે નોટિસ ફટકારી

Next Post

અમદાવાદની ૩૮ પ્રીમિયમ હોટેલ પર તવાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
અમદાવાદની ૩૮ પ્રીમિયમ હોટેલ પર તવાઈ

અમદાવાદની ૩૮ પ્રીમિયમ હોટેલ પર તવાઈ

પાકિસ્તાનમાં ચાર આતંકી ઘટનામાં નવનાં મોત

પાકિસ્તાનમાં ચાર આતંકી ઘટનામાં નવનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.