Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રથમ ટી-20 મેચમાં ભારતનો રોમાંચક વિજય

સૂર્યાની વિસ્ફોટક ફિફ્ટી : બીજી મેચ તિરુવનંતપુરમમાં 26 નવેમ્બરે

dharmendravaghela by dharmendravaghela
2023-11-24 12:14:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને ત્રણ વિકેટના નુકસાને 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં 8 વિકેટના નુકસાને ટાર્ગેટ પાર પાડતા વિજય થયો છે.પાંચ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમે 1-0થી સરસાઈ મેળવી લીધી છે, હવે સિરીઝની બીજી મેચ તિરુવનંતપુરમમાં 26 નવેમ્બરે રમાશે.
ઓસ્ટ્રેલિયાએ આપેલા 209 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી ઓવરમાં જ ઋતુરાજ ગાયકવાડ રન આઉટ થયો હતો. જોકે, બાદમાં જયસ્વાલ પણ નાની આક્રમક ઈનિંગ રમીને મેથ્યુ શોર્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી. ઈશાન કિશને અને સૂર્યકુમાર યાદવે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ઈશાને 39 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 58 રન બનાવાની આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર 42 બોલમાં 9 ફોર અને 4 સિક્સની મદદથી 80 રન બનાવ્યા હતા.

Tags: first t20india beat australia
Previous Post

રશિયાએ યુક્રેન પર ઘાતક “ક્લસ્ટર બોમ્બ” ફેંક્યો

Next Post

રાહુલ ગાંધીની ‘પનોતી’ : ચૂંટણીપંચે નોટિસ ફટકારી

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
રાહુલ ગાંધીની ‘પનોતી’ : ચૂંટણીપંચે નોટિસ ફટકારી

રાહુલ ગાંધીની ‘પનોતી’ : ચૂંટણીપંચે નોટિસ ફટકારી

ભારતીય નૌકાદળની તાકાત વધારશે મિસાઈલ કમ એમ્યુનિશન બાર્જ

ભારતીય નૌકાદળની તાકાત વધારશે મિસાઈલ કમ એમ્યુનિશન બાર્જ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.