મનોરંજન

તારા સુતારિયાની ‘અપૂર્વ’નું પાવરફુલ ટ્રેલર રિલીઝ, દમદાર લૂકમાં જોવા મળી અભિનેત્રી, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા તેની આગામી ફિલ્મ 'અપૂર્વ'ને લઈને ચર્ચામાં છે. અપૂર્વના પહેલા પોસ્ટરમાં તારાનો ખતરનાક લુક જોઈને દર્શકો આશ્ચર્યચકિત...

Read more

કંગના રનૌત ‘તેજસ’ની રિલીઝ પહેલા પહોંચી અયોધ્યા, રામલલ્લાના દર્શન કર્યા, કેસરી સાડીમાં તસવીરો શેર કરી કહી આ વાત!

કંગના રનૌત પોતાની ફિલ્મ 'તેજસ'ને હિટ બનાવવાની કોઈ તક છોડી રહી નથી. ફિલ્મની રિલીઝ પહેલા અભિનેત્રી રામનગરી અયોધ્યા પહોંચી હતી...

Read more

સાઉથ સુપરસ્ટાર વિજય થાલાપતિની ‘લિયો’એ દશેરા પર તોડ્યા રેકોર્ડ, એક દિવસમાં કરી કરોડોની કમાણી

સાઉથ સુપરસ્ટાર વિજય થલાપતિ સ્ટારર ફિલ્મ લિયો બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી,...

Read more

લિપસ્ટિક વિવાદ પર રણબીર કપૂરે આપ્યો જડબાતોડ જવાબ, સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ થતા કહી આ વાત!

આલિયાનો લિપસ્ટિક વીડિયો વાયરલ થયા બાદ રણબીર કપૂરે તેને 'ટોક્સિક પતિ' કહેનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. પહેલા તો રણબીર કપૂરે...

Read more

ગાઝા પર પોસ્ટ કર્યા બાદ આરબ-ઇઝરાયેલ અભિનેત્રી મૈસા અબ્દેલ હાદી મુશ્કેલીમાં મુકાઈ, થઈ ધરપકડ

જાણીતી આરબ-ઇઝરાયેલ અભિનેત્રી મૈસા અબ્દેલ હાદીની ઇઝરાયેલ પોલીસે ધરપકડ કરી છે. અભિનેત્રીની ધરપકડનું કારણ તેની એક સોશિયલ મીડિયા પોસ્ટ હતી....

Read more

બોક્સ ઓફિસ પર થાલાપતિ વિજયની ‘લિયો’એ બધા રેકોર્ડ તોડ્યા! પ્રથમ દિવસે જ શાહરુખ ખાનની ‘જવાન’ને મૂકી પાછળ

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની 'લિયો'એ શરૂઆતના દિવસે જ ધમાકેદાર કમાણી કરી છે. લોકેશ કનાગરાજની એલસીયુની આ ફિલ્મે પહેલા જ દિવસે...

Read more

‘એનિમલ’ની રિલીઝ પહેલા અભિનેતા રણબીર કપૂરે લીધો આ ચોંકાવનારો નિર્ણય!

જ્યારથી રણબીર કપૂરની 'એનિમલ' ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તે દરેક જગ્યાએ તેની ચર્ચા છે. તેના લૂકથી લઈને એક્ટિંગ...

Read more

તેજસની રિલીઝ પહેલા કંગના રનૌતના ઘરે મોટી ખૂશી, અભિનેત્રી બની ફઈ, ‘મહાભારત’ના આ પાત્રના નામ પરથી રાખ્યું ભત્રીજાનું નામ

જો આપણે હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીઓની વાત કરીએ તો તેમાં કંગના રનૌતનું નામ ચોક્કસપણે સામેલ થશે. હાલમાં કંગના તેની આગામી...

Read more

પતિ અજયની જેમ પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવશે કાજોલ

સિંઘમ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોમાં દબંગ પોલીસ અધિકારી બાજીરાવ સિંઘમની ભૂમિકામાં અભિનેતા અજય દેવગણને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. અજય અત્યારે સિંઘમ અગેઈનની...

Read more

અરિજિત અને સલમાન વચ્ચે બધુ OK! અભિનેતાએ ‘ટાઈગર 3’ના નવા ગીતની ઝલક શેર કરતા કહ્યું, મારી માટે અરિજિત…!

સલમાન ખાન અને અરિજિત સિંહ વચ્ચે પેચઅપના સમાચાર છેલ્લા કેટલાક સમયથી વાયરલ થઈ રહ્યા હતા. તેનું કારણ અરિજિત સલમાનના ગેલેક્સી...

Read more
Page 2 of 55 1 2 3 55