ધ બીગેસ્ટ ફુડ ફેસ્ટીવલ : સંગીતના સૂર સાથે સ્વાદિષ્ટ વ્યંજનોનો રસથાળ માણવા નગરજનો ઉમટી પડ્‌યાઃ આજે છેલ્લો દિવસ

ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે સોમવાર સાંજથી ક્રિસમસ કાર્નિવલ ‘ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલ' નો રંગદર્શી માહોલમાં...

Read more

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પાલિતાણા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત

ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાલિતાણામાં 'શ્રી ખરતરગચ્છ સહસ્ત્રાબ્દિ વર્ષ મહોત્સવ'માં ઉપસ્થિત રહ્યા હતા. પાલિતાણા હેલિપેડ ખાતે પદાધિકારીઓ, અધિકારીઓએ અને...

Read more

સિહોરમાં વિદેશી દારૂની ૬૧૨ બોટલ ભરેલી કાર સાથે ટીમાણાનો શખ્સ ઝડપાયો

ભાવનગર જિલ્લાના સિહોરમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂની નાની મોટી ૬૧૨ બોટલ ભરેલી કાર સાથે ટીમાણાના શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ...

Read more

ઈજનેરીની કોમન એન્ટ્રેન્સ ટેસ્ટના અભ્યાસક્રમ માળખામાં સુધારો કરવા માંગ

રાજ્યમાં ડી ટુ ડી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ મેળવવા કોમન એન્ટ્રેન્સ ટેસ્ટનું ફોર્મેટ અમલી કરાયું છે અને તેનો અભ્યાસક્રમ પણ જાહેર કરાયો...

Read more

લીલા ગૃપના કોમલકાંત શર્મા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખોડિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન આયોજિત ચિત્રકલા સ્પર્ધાનો યોજાયો ઇનામ વિતરણ સમારોહ

ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન આયોજિત ૨૪ અને ૨૫ ડિસેમ્બરે ચિત્રકલા અને રસિકભાઈ હેમાણી ફોટોગ્રાફી હરીફાઇ - પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ....

Read more

ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજથી ધ ભાવનગર ફુડ ફેસ્ટીવલ

ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજથી ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે, સાંજે ૬.૩૦...

Read more

કાલે રાજ્યપાલ પાલિતાણાના મહેમાન : ૨૮મીએ ગારિયાધારના એક કાર્યક્રમમાં પણ રહેશે ઉપÂસ્થત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. ૨૬ અને તા. ૨૮ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવશે. પાલિતાણાના અચલગચ્છ જૈન સમાજના કાર્યક્રમમાં તથા...

Read more

પાલિતાણામાં આવતા મહિને હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો થશે શિલાન્યાસ

ભાવનગર જિલ્લાના પ્રવાસે આવેલ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા બપોર બાદ પાલિતાણાની એમ.એમ.કન્યા વિદ્યાલય ખાતે પાલિતાણા વિકાસ સમિતિની...

Read more

લીલા ગૃપ દ્વારા અલંગના શ્રમિકો માટે યોજાઇ ખેલ પ્રતિયોગિતા

અલંગ ખાતે લીલા ગૃપ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પરંપરાગત રીતે અલંગના શ્રમિકો માટે એક દિવસીય ખેલ પ્રતિયોગિતા રવિવારે યોજાઇ ગઇ....

Read more

ભરણપોષણની રકમ ચડી જતા પતિને ૩૭૦ દિવસની કેદની ફેમીલી કોર્ટૈ ફટકારી સજા

ભાવનગરનાં પ્રિન્સીપાલ ફેમીલી જજ સમક્ષ ભરણપોષણનો કેસ ચાલી જતા ભરણપોષણના હુકમ મુજબ પતિએ પત્નીને ચડત ભરણપોષણ પેટેની રકમ રૂ. ૧,૪૮...

Read more
Page 47 of 201 1 46 47 48 201