Wednesday, April 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લીલા ગૃપ દ્વારા અલંગના શ્રમિકો માટે યોજાઇ ખેલ પ્રતિયોગિતા

સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે લીલા ગૃપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માના માર્ગદર્શન તળે શ્રમિકો માટે પ્રતિવર્ષ થતું આયોજન : ૨૫૦થી વધુ શ્રમિકો વોલીબોલ - લાંબીદોડ - દોરડા ખેંચ સહિતની રમતોમાં સહભાગી થયા

dharmendravaghela by dharmendravaghela
2023-12-25 11:12:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

અલંગ ખાતે લીલા ગૃપ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પરંપરાગત રીતે અલંગના શ્રમિકો માટે એક દિવસીય ખેલ પ્રતિયોગિતા રવિવારે યોજાઇ ગઇ. લીલા ગૃપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માના માર્ગદર્શન તળે આ આયોજન પ્રતિવર્ષ અલંગ ખાતે કરવામાં આવે છે, લીલાગૃપના સીઇઓ વિશાલજી સોનીની રાહબરીમા અલંગ સ્થિત શ્રમિક કોલોનીમાં લીલાં વાટિકા ખાતે અઢીસોથી વધારે શ્રમિકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતાઓએ ઇનામો જીત્યા હતા.


આ રમત ઉત્સવમા વોલીબોલ – લાંબીદોડ – દોરડા ખેંચ સહિતની રમતો રમાડવામાં આવેલ અને વિજેતાઓને શિલ્ડ આપવામા આવેલ આ પ્રતિયોગિતામા ગંગા – યમુના – સરસ્વતી – કાવેરી – ગોદાવરી – નર્મદા – તાપી – બ્રહ્મપુત્રા અને ક્રિષ્ના નામની ટીમોએ ભાગ લીધેલ અને આ રમતોત્સવને સફળ બનાવેલ. આ રમત પ્રતિયોગિતાના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા આમંત્રિત મહેમાનો અલંગ સ્થિત કોન્ટ્રાકટરો મરિડા એનજીઓના કાર્યકર્તાઓ – ઓડિટરો – અલંગના વિદ્યાર્થીઓ સહિત હોટેલ સરોવર પોર્ટિકોનો સ્ટાફ ઉપસ્થિત રહેલ. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા લીલા ગૃપના સીઇઓ વિશાલજી સોની – શૈલેન્દ્રસિંહ ગોહિલ (શૈલબાપા) અમિત શર્મા – જયમીન જયસ્વાલ – પ્રભાતકુમાર સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

Tags: alangbhavnagarkhel pratiyogitaleela group
Previous Post

JN.1 વેરિઅન્ટ ઓછું ખતરનાક, પરંતુ સતર્ક રહેવાની જરૂર

Next Post

2024ની લોકસભા ચૂંટણીમાં 5 રાજ્યોમાં કયા પક્ષને મળશે કેટલી બેઠકો ?

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
2024ની લોકસભા ચૂંટણીમાં 5 રાજ્યોમાં કયા પક્ષને મળશે કેટલી બેઠકો ?

2024ની લોકસભા ચૂંટણીમાં 5 રાજ્યોમાં કયા પક્ષને મળશે કેટલી બેઠકો ?

ભારતીય ઓલિમ્પિક સંઘ કુશ્તી ફેડરેશન માટે એડ હૉક કમિટી બનાવે

ભારતીય ઓલિમ્પિક સંઘ કુશ્તી ફેડરેશન માટે એડ હૉક કમિટી બનાવે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.