નવાગામ અને ત્રાપજમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને પેટ્રોલિંગ કરી રહેલી અલંગ પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘોઘા તાલુકાના નવાગામ અને તળાજાના ત્રાપજ ...
ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને પેટ્રોલિંગ કરી રહેલી અલંગ પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘોઘા તાલુકાના નવાગામ અને તળાજાના ત્રાપજ ...
અલંગ પોલીસ સ્ટેશનની ટીમે એક સગીરવયની પૂર્વ વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા શિક્ષકને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની ...
અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડમાં છેલ્લા ૧૦-૧૨ દિવસથી ચાલતા ધંધાકીય પ્રશ્નના નિરાકરણ માટે આજે ધારાસભ્ય અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં એક ...
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં આવેલ એસબીઆઇ બેન્કના એટીએમમાં મંગળવારે રાત્રીના સુમારે શોર્ટ સર્કિટ થતા આગનો બનાવ બન્યો ...
અલંગ ખાતે લીલા ગૃપ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પરંપરાગત રીતે અલંગના શ્રમિકો માટે એક દિવસીય ખેલ પ્રતિયોગિતા રવિવારે યોજાઇ ગઇ. ...
ટેકનોલોજીના યુગમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ વધુ સટીક અને સચોટ બન્યું છે. અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ જ્યાં હજારો શ્રમજીવીઓ કામ કરે ...
કેન્દ્રીય જળ મંત્રાલય દ્વારા ગુજરાતમાં ૧૩ દીવાદાંડીને વૈશ્વિક સ્તરનું નઝરાણુ બનાવવા પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ પ્રોજેક્ટમાં ભાવનગર જિલ્લાની બે ...
વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે ઇÂન્ડયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર શહેરમાં ...
ભારત સરકારના શિપીંગ, પોર્ટ્સ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ મંગળવારે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવેલા શિપ બ્રેકિંગ યાર્ડની ...
બંદર-શિપીંગ મંત્રી સોનાવાલ ભાવનગરની મુલાકાતે આવ્યા હતાં. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને તેમની સાથે ઉચ્ચ અધિકારીઓએ અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડની ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.