સાત સૈનિકોના મોત બાદ ઈઝરાયલ ભડક્યું, ગાઝામાં આડેધડ હુમલામાં 79 લોકોના મોત

ઇરાન સાથે યુદ્ધવિરામ બાદ હવે ઇઝરાયલે ગાઝા પર હુમલા વધારી દીધા છે. ગાઝામાં ઈઝરાયલના સાત સૈનિકના મોત બાદ ઈઝરાયલ વધુ...

Read more

મેક્સિકોમાં ડાન્સ પાર્ટીમાં ગેંગવૉર – અંધાધૂંધ ગોળીબારમાં 12ના મોત

મેક્સિકોમાં એક કાર્યક્રમ વચ્ચે લોકો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જ બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબારી કરી દીધાનો મામલો સામે આવ્યો છે....

Read more

ભારતના શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઈતિહાસ બનાવશે

ભારત માટે આજનો ઐતિહાસિક દિવસ છે. આજે અવકાશ સંશોધનમાં નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ...

Read more

પ્રશાંત મહાસાગરમાં ડૂબ્યું 3000 વાહનોને લઇ જતું કાર્ગો જહાજ, ભીષણ આગ પણ લાગી

પ્રશાંત મહાસાગરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં ચીનથી અમેરિકા જઇ રહેલું કાર્ગો વાહન આગ લાગ્યા બાદ ડૂબી ગયું હતું....

Read more

ઈરાન ઈઝરાયલ યુદ્ધ વિરામની જાહેરાત બાદ કતારે પોતાની એર સ્પેસ ખોલી

ઈરાન ઈઝરાયલ વચ્ચે તેર દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાના દખલથી યુદ્ધ વકર્યું હતું. જેના જવાબી હુમલામાં ઈરાને કતારના અમેરિકન બેઝ...

Read more

સિંધુનાં જળ માટે પાકિસ્તાનની ફરી યુદ્ધ કરવાની ધમકી, છ નદીઓનાં જળ છીનવી લેશું

પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભૂટ્ટો ઝરદારીએ સિંધુ-જળ-સમજૂતિ અંગે લુખ્ખી ધમકી આપી છે. પાકિસ્તાનની સમવાયતંત્રી સંસદ, નેશનલ-એસેમ્બલીમાં તેઓએ કહ્યું કે જો...

Read more

સીરિયાના ચર્ચમાં આત્મઘાતી હુમલો 20ના મોત

દમાસ્કસની બાજુનાં ડવીલા પરામાંના માર-એલિયાસ ચર્ચમાં રવિવારે સવારે 'માસ' સમયે એક આતંકી અચાનક ઘૂસી ગયો, તેણે પહેલાં અંધાધૂંધ ગોળીબારી કરી...

Read more

સીઝફાયરની જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલ પર આઠ મિસાઈલ છોડી, 3ના મોત: રિપોર્ટ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી યુદ્ધ ચાલી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ બંને દેશ સીઝફાયર...

Read more

ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયર, ટ્રમ્પની જાહેરાત

12 દિવસના ભીષણ યુદ્ધ બાદ ઈરાન અને ઈઝરાયલ સીઝફાયર માટે સહમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે સત્તાવાર...

Read more

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો

ઈરાન પર અમેરિકાના પરમાણુ હુમલાથી આક્રોશમાં આવેલા ઇરાને ઈઝરાયેલ પર જવાબી હુમલા કરવા સાથે મોટો નિર્ણય પણ લીધો છે. જેની...

Read more
Page 57 of 224 1 56 57 58 224