Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન ઈઝરાયલ યુદ્ધ વિરામની જાહેરાત બાદ કતારે પોતાની એર સ્પેસ ખોલી

dharmendravaghela by dharmendravaghela
2025-06-24 12:14:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાન ઈઝરાયલ વચ્ચે તેર દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાના દખલથી યુદ્ધ વકર્યું હતું. જેના

Advertisement

જવાબી હુમલામાં ઈરાને કતારના અમેરિકન બેઝ પર હુમલો કર્યો હતો. જે બાદ કતારે તેની એર સ્પેસ

બંધ કરી હતી. જ્યારે હવે યુદ્ધને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બંને દેશોએ યુદ્ધવિરામ પર

સહમતી દર્શાવી છે. આ સાથે કતારે તેનું હવાઈ ક્ષેત્ર ફરી ખોલ્યું છે, જે સોમવારે ઈરાનના મિસાઈલ

હુમલા બાદ બંધ કરાયું હતું. આ ઘટનાએ ભારત સહિત વિશ્વભરની હવાઈ સેવાઓને અસર કરી હતી.
સોમવારે ઈરાને કતારની રાજધાની દોહામાં આવેલા અલ-ઉદીદ એરબેઝ પર મિસાઈલ હુમલો કર્યો હતો,

જે અમેરિકાનું મધ્ય પૂર્વમાં સૌથી મોટું સૈન્ય એર બેઝ છે. આ હુમલાને અમેરિકાના રવિવારે ઈરાનના

પરમાણુ ઠેકાણાઓ પર કરેલા હવાઈ હુમલાનો જવાબ માનવામાં આવે છે. કતારની વાયુસેનાએ

મોટાભાગની મિસાઈલોને અટકાવી હતી, પરંતુ હવાઈ ક્ષેત્ર બંધ થવાથી ભારત, દુબઈ, બહેરીન, કુવૈત

જેવા દેશોની ફ્લાઈટ્સ પર અસર પડી. ઈન્ડિગોએ દુબઈ, દોહા, જેદ્દા, મસ્કત સહિતના રૂટ્સ પર

ફ્લાઈટ્સ સ્થગિત કરી છે.કતારમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને ઘરની અંદર

રહેવા અને સ્થાનિક સત્તામંડળની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. દૂતાવાસ સોશિયલ મીડિયા દ્વારા

સતત માહિતી આપી રહ્યું છે. આ ઘટનાએ મધ્ય પૂર્વમાં હવાઈ યાતાયાતને ખોરવી નાખ્યું છે, જેની

અસર વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે.

Tags: qatar reopen airspace
Previous Post

ગુજરાતના 31 જિલ્લામાં નોંધાયો વરસાદ, સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત

Next Post

વડોદરામાં સતત બીજા દિવસે શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
વડોદરામાં સતત બીજા દિવસે શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

વડોદરામાં સતત બીજા દિવસે શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

અમદાવાદ પ્લેન ક્રેશના ઘટનાસ્થળેથી કોકપિટમાં રહેલું બીજું બ્લેક બોક્સ પણ મળ્યું

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયા પર DGCAની કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.