અડવાણીની બીજી વખત તબિયત લથડી

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે 9 વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે....

Read more

ફરીથી કહું છું INDI ગઠબંધન ગુજરાતમાં જીતવા જઈ રહ્યું છે

અમદાવાદ કૉંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા અંગે નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ બોલ્યા કે, ગુજરાત કૉંગ્રેસ ઓફિસ...

Read more

અનંત-રાધિકાના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે ઇન્ટરનેશનલ સ્ટાર્સ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી 12 થી 14 જુલાઈ સુધી ચાલશે. આ લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત સ્પોર્ટ્સ અને...

Read more

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ટીમમાં ફેરફાર

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમની NSCS (રાષ્ટ્રીય સુરક્ષા સમન્વય સચિવાલય) ટીમમાં ફેરફારો કર્યા છે. ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડાયરેક્ટર...

Read more

બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા : હાથરસમાં સત્સંગ બાદ ભાગદોડ, 122નાં મોત

ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ બાદ મચેલી નાસભાગમાં 122 લોકોનાં મોત થયા. મંગળવારે બપોરે લગભગ 1 વાગ્યે ફુલરાઈ ગામમાં...

Read more

બ્રેક ફેલ થતા મુસાફરો ચાલુ બસમાંથી નીચે કુદ્યા

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં સેના અને પોલીસના જવાનોની બહાદુરીને પુરવાર કરતી ઘટના સામે આવી છે. અમરનાથ યાત્રાના ભક્તોને લઈને પરત આવી...

Read more

ચંદ્રાબાબુ નાયડુએ સામેથી કોંગ્રેસના મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગ્યો : ભાજપના પેટમાં ફાળ પડી

ભાજપના સાથી એવા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તેલંગાણાના કોંગ્રેસી મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીને પત્ર લખીને મળવા માટે સમય માગતાં...

Read more

સેબીએ અદાણી ગ્રુપ મામલે હિંડનબર્ગને ૪૬ પાનાની નોટીસ ફટકારી

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા ગયા વર્ષે અદાણી ગ્રૂપ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોમાં હવે સેબી પણ કૂદી પડી છે....

Read more
Page 214 of 514 1 213 214 215 514