વડા પ્રધાન મોદીએ સોનિયા ગાંધીને શુભેચ્છા પાઠવી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી શનિવારે તેમનો 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને તેમના 77માં જન્મદિવસની...

Read more

મધ્ય પ્રદેશ- છત્તીસગઢને જલ્દી મળશે નવા મુખ્યમંત્રી : રાજસ્થાનને લઇને પેચ ફસાયેલો

છત્તીસગઢને જલ્દી નવો મુખ્યમંત્રી મળી શકે છે. 10 ડિસેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં નવા...

Read more

NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી સંગઠન ISISના ષડયંત્ર વિરુદ્ધ દેશભરમાં 41 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રમાં મોટાભાગના...

Read more

તેલંગાણામાં ભાજપ ધારાસભ્યો નહીં લે શપથ

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ધારાસભ્ય અને અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીને તેલંગાણાની કોંગ્રેસ સરકારે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે. તેમનું...

Read more

આયકર ખાતુ હવે કરદાતાની ગાડી અને બેંક લોકર પર પણ બાજ નજર રાખશે

આવકવેરા વિભાગ બેનામી એકટ હેઠળની કાર્યવાહી દરમિયાન અત્યા ર સુધી કરદાતાની જમીન-મકાન જેવી મિલકતોની માલિકી પર ખાસ ધ્યા ન આપતો...

Read more

ભારત હંમેશા ધમકીઓને ગંભીરતાથી લે છે: વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયએ ગુરુવારે કહ્યું કે જેઓ ભારતીય સત્તાવાળાઓ દ્વારા વોન્ટેડ છે, તેઓએ અહીં આવીને કાયદાનો સામનો કરવો જોઈએ છેલ્લા કેટલાક...

Read more

‘મને મોદીજી નહી’ મોદી જ કહીને બોલાવો: વડાપ્રધાન ભાવુક

પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીમાં છતીસગઢ, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે પ્રથમ વખત મળેલી ભાજપ સંસદીય દળની બેઠકમાં...

Read more

દરોડામાં એટલી રોકડ મળી કે મશીનો પડ્યા બંધ

ઓડિશા અને ઝારખંડમાં દારૂની કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. ઝારખંડના રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહૂના રાંચી, લોહરદગા અને...

Read more
Page 347 of 513 1 346 347 348 513