સમાચાર

ગારીયાધારના નવાગામરોડ પર જાહેરમાં બાજીમાંડીને બેઠેલા 3 ગેમ્બલરો ઝડપાયા

ગારીયાધાર પોલીસે નવાગામ રોડ મફતપરા વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર લાલ આંખ કરી તીન પત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ...

Read more

પુત્રને બચાવવા જતા પિતાએ જીવ ગુમાવ્યો,તળાજાના વેજોદરી ગામે તળાવમાં ડૂબી જવાથી પશુપાલકનું મોત

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં પોતાના પુત્ર અને ભેંસને બચાવવા માટે...

Read more

ભાવનગરની કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઇન્ડીયાનો 36માં વર્ષમાં પ્રવેશ

તાજેતરમાં ગુજરાતની સહુથી મોટી ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઇન્ડીયાનો ઘોઘાસર્કલ સંસ્કાર મંડળ (અખાડા), ભાવનગર ખાતે 35મો...

Read more

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

સમયસર યોગ્ય સારવાર અને ફેફસાના નિષ્ણાત ડૉ કૈવંત પટેલની કુશળતાના કારણે દોઢ વર્ષના એક બાળકને નવજીવન મળ્યું હોવાનો પ્રેરણાદાયક કિસ્સો...

Read more

ભાવનગરના કુંભારવાડામાંથી ઈંગ્લીશ દારૂના 5 ચપટા સાથે શખ્સ ઝડપાયો

ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે ખાનગી બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં રેડ કરીને ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી...

Read more

જોગર્સ પાર્ક નજીક એક્ટિવા ચાલકે બાઈકને અડફેટે લીધું

ભાવનગર શહેરના મીણબત્તી સર્કલ પાસે જોગર્સ પાર્ક વિસ્તારમાં ગત ગઈકાલે તા.૧૯ જુલાઈના રોજ સાંજના સુમારે એક અકસ્માત સર્જાયો હતો જેમાં...

Read more

અમદાવાદના બોપલ-ધુમા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

અમદાવાદના બોપલ-ઘુમા જેવા પોશ રહેણાંક વિસ્તારમાં અચાનક દીપડો ઘૂસી આવતા સ્થાનિક લોકોમાં ભારે દહેશત અને ભયનો માહોલ વ્યાપી ગયો છે....

Read more

રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ : ૧૧૧ તાલુકાઓમાં મેઘમહેર

રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 111 તાલુકામાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજા...

Read more

ભારતે વન-ડે શ્રેણી પણ ગુમાવી : ઇંગ્લેન્ડ સામે હાર્યું

વન-ડેના સાતમા નંબરના ઇંગ્લૅન્ડ (3/387) સામે વર્લ્ડ નંબર-વન ભારત (7/360)નો 27 રનથી પરાજય થયો હતો. બ્રિટિશરોએ સિરીઝ 2-1થી જીતી લીધી...

Read more

મધ્યપ્રદેશમાં ફોટા પડાવી રહેલા મિત્રો ઉપર અજાણ્યું વાહન ફરી વળ્યું : પાંચના મોત

ગુજરાતના પાડોશી રાજ્યો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોડી રાત્રે બે અલગ-અલગ જગ્યાએ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતોમાં કાળનો પંજો ફરી વળ્યો...

Read more
Page 13 of 1288 1 12 13 14 1,288