સમાચાર

રાજ્યના 85થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છુટાછવાયા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ...

Read more

બાડમેરમાં અડધી રાત્રે એક ડઝન હરણના મળ્યા મૃતદેહ

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારની મોડી રાત્રે શિકારીઓ દ્વારા એક ડઝન હરણને કથિત રીતે માર્યા ગયા હતા. ચોહટનના સર્કલ ઓફિસર કૃતિકા...

Read more

બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરાશે

કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ 2024નો ડ્રાફ્ટ પાછો ખેંચ્યો છે. વિસ્તૃત ચર્ચા બાદ નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ...

Read more

અકીલે અખિલ બની પરિણીતા સાથે કરી મૈત્રી, પિતા અને મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ

યુપીના લખનઉમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીત મહિલા સાથે નામ અને ધર્મ બદલીને વિધર્મી યુવકે મૈત્રી...

Read more

ડૉક્ટરોની આજે પણ હડતાલ : OPD અને વૈકલ્પિક સેવાઓ બંધ

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ ચાલુ છે. ડૉક્ટરોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી...

Read more

મહિલાને સોંપવામાં આવી શકે છે BJPની કમાન?

ભાજપના આગામી અધ્યક્ષની રેસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ ચર્ચામાં છે. જોકે, ફડણવીસ કે ભાજપ તરફથી આ અંગે...

Read more

સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને...

Read more

અમદાવાદ-ભુજ વચ્ચે કરવામાં આવશે પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલ રન

વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે 200થી 300 કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન શરૂ કરવાની છે. પહેલી...

Read more

ગરુડેશ્વરનો કોઝવે ઓવરફલો : નર્મદા ડેમમાંથી 1.80 લાખ કયૂસેક પાણી છોડવાનું શરૂ

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે રવિવારે સવારે 6 વાગ્યાથી ડેમના 9 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવતાં નવા નીરની આવક...

Read more

પાર્સલમાં મીઠાઈની આડમાં સૌથી 5 થી 10 ગ્રામ અને લંચ – ડિનરના બોક્ષની આડમાં 800 થી 900 ગ્રામ ગાંજો મોકલવામાં આવ્યો

ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલા 37 પાર્સલમાંથી મળી આવેલા 5 કિલો 670 ગ્રામ હાઈબ્રિડ ગાંજો સ્વીટ, બ્રેક ફાસ્ટ અને લંચ...

Read more
Page 416 of 1260 1 415 416 417 1,260