સમાચાર

દુનિયાના સૌથી શાંત દેશડેનમાર્કમાં કુરાન સળગાવવામાં આવ્યું

આઈસલેન્ડ બાદ ડેનમાર્કને દુનિયાનો સૌથી શાંત દેશ માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અહીં જે થઇ રહ્યું છે તે...

Read more

પાકિસ્તાનમાં જમિયત ઉલેમા ઈસ્લામની રેલીમાં બ્લાસ્ટ; 44નાં મોત:200 ઘાયલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના બાજૌરમાં રવિવારે એક રાજકીય રેલી દરમિયાન બ્લાસ્ટ થયો હતો. પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. મીડિયા...

Read more

ભાજપની કેન્દ્રીય પદાધિકારીઓની નવી ટીમ જાહેર

ભાજપે પોતાના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. 13 ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહામંત્રીઓની યાદી જાહેર કરાઈ છે. 13 રાષ્ટ્રીય...

Read more

રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ: 20થી24 જાન્યુઆરી માટે અત્યારથી જ 4000 રૂમ બુક

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટવાનું માનવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી મહિના માટે અયોધ્યામાં હોટલોના એડવાન્સ બુકીંગ...

Read more

24 કલાકમાં 26 ઈંચ : એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ

દેશના અનેક રાજયોમાં મેઘરાજાએ આકાશી આફત વરસાવી છે અને અનેક ભાગોમાં અતિભારે વરસાદથી જળબંબાકાર પુરની હાલત છે ત્યારે તેલંગાણાના એક...

Read more

મહારાષ્ટ્રના બુલઢાણામાં મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ: 6ના મોત, 21 ઘાયલ

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત 6 લોકોના મોત થયા હતા. આ...

Read more

મણિપુરમાં હુમલાખોરોની સુરક્ષા દળો સાથે અથડામણ, 3નાં મોત

વિપક્ષનું ગઠબંધન 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લૂસિવ એલાયન્સ (INDIA)ના 20 સાંસદનું એક પ્રતિનિધિમંડળ શનિવારે મણિપુર જવા રવાના થઈ ગયું છે. 30...

Read more

કોરોનાનું નવું વેરિઅન્ટ મળતાંખળભળાટ

વૈજ્ઞાનિકોએ ઈન્ડોનેશિયામાં એક દર્દીમાં ‘કોવિડનું અત્યાર સુધીનું સૌથી મ્યુટન્ટ વેરિઅન્ટ’ શોધી કાઢ્યું છે. જકાર્તામાં દર્દીના ઘામાંથી ડેલ્ટાનું મોર્ફ્ડ ડેલ્ટા વર્ઝન...

Read more
Page 819 of 1257 1 818 819 820 1,257