સમાચાર

રસી અભિયાનના પરિણામે ગુજરાત આજે કોરોના સામે સુરક્ષિત

ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછાયેલ કોવેક્સિનના પ્રશ્ન સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 8 મહિનામાં પ્રિ-કોશન...

Read more

સુરત રેલવે સ્ટેશન પર કથિત રીતે લગાવવામાં આવેલા સાઈનબોર્ડે મચાવ્યો હોબાળો

ભારતીય રેલવે દેશના કરોડો સામાન્ય લોકોની જરૂરિયાતોનો એક ભાગ છે. સામાન્ય નાગરિક રેલવેની સેવાનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ...

Read more

ભાવનગરના દિવ્યાંગ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઇજિપ્તમાં ભારતનો ડંકો વગાડ્યો

ભાવનગર,તા.7 ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સુતરીયા અને તેમના પત્ની સંગીતાબેન સુતરીયા બંને આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં...

Read more

કાયમ સત્તામાં નહીં રહે ભાજપઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોમવારે લંડનમાં કહ્યું...

Read more

દેશવાસીઓની મહેનતની કમાણી અને બચતને સરકાર જાેખમમાં મુકી રહી છે : કોંગ્રેસના ધરણા- અટકાયત

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે એસબીઆઇ બેન્ક, નિલમબાગ સામે ધરણાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આગેવાનો, કોર્પોરેટરો, હોદ્દેદારો...

Read more

મસમોટા બિઝનેસ સેન્ટરમાં આખુ કોમ્પ્લેક્ષ ભડકે બળે તેવી સ્થિતિ

ભાવનગર શહેરના હાર્દ સમા શહિદ ભગતસિંહ ચોકમાં આવેલ બિઝનેસ સેન્ટર દિવસે ને દિવસે જાેખમો ઉભા કરતું જાય છે. જે ચોકમાં...

Read more

ભાવનગરના અનિલ શર્મા કે જેનું કાર્ગો જહાજ ૫૦,૦૦૦ મેટ્રિક ટન ઘઉ લઈ પાકિસ્તાન પહોચ્યું

ભાવનગર રશિયાથી ૫૦,૦૦૦ મેટ્રિક ટન ઘઉં લઈને પાકિસ્તાન પહોંચેલું એમવી લીલા ચેન્નાઈ નામનું કાર્ગો જહાજ ભારતીય મૂળની વ્યક્તિની માલિકીનું અને...

Read more

મહુવાના વાંગર ગામ નજીક વિદેશી દારૂ ભરેલ મેજીક વેન ઝડપાયું

મહુવા તાલુકાના વાંગર ગામ નજીક આવેલા વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટાટા મેજીક વેનને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ...

Read more

અંગ્રેજાેએ આપણી શિક્ષણ પદ્ધતિ અપનાવી, હવે શિક્ષણ-સ્વાસ્થ્ય સેવા ધંધો બન્યા : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત હરિયાણાના કરનાલ પહોંચ્યા હતા. અહીં તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતમાં અંગ્રેજાેના શાસન...

Read more

ચીનમાંથી માલની આયાત પર પ્રતિબંધ મૂકવા તૈયારી

સરકાર સ્વદેશી સામાનને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. સરકાર આગામી છ મહિનામાં એલ્યુમિનિયમ, કોપર...

Read more
Page 898 of 1254 1 897 898 899 1,254