Saturday, June 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ચૈતર વસાવાના સમર્થનમાં તળાજામાં ‘આપ’ની વિરોધ રેલી

dharmendravaghela by dharmendravaghela
2026-06-27 12:45:27
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતના આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તળાજા શહેરમાં એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ‘આપ’ના મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી.રેલી દરમિયાન કાર્યકરોએ આદિવાસી નેતા ચૈતર વસાવાને તાત્કાલિક ન્યાય મળે અને તેમની રજૂઆતોને સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન તળાજા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Tags: aap raliTalaja
Previous Post

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે

Next Post

શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા તંત્રની આંખ ઉઘાડતો વિરોધ

dharmendravaghela

dharmendravaghela

Related News

છેલ્લા 3માસથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો
ભાવનગર

છેલ્લા 3માસથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો

June 27, 2026
શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા તંત્રની આંખ ઉઘાડતો વિરોધ
ભાવનગર

શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા તંત્રની આંખ ઉઘાડતો વિરોધ

June 27, 2026
વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે
આંતરરાષ્ટ્રીય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.