Saturday, June 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે

વોચ ગોઠવી અર્ટીકા કારમાંથી ૫૨૮ નંગ ઇંગ્લીશ દારૂની બોટલો જપ્ત કરી, મુખ્ય આરોપી ઝડપાયો જ્યારે ત્રણ ફરાર

dharmendravaghela by dharmendravaghela
2026-06-27 12:41:33
in આંતરરાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

વેળાવદર સનેસ પોલીસ ટીમે ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે ૭૫૧ પરથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ. ૯,૯૮,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ લક્કિરાજસિંહને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પરથી દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાઇવે પર આવેલી ક્રિષ્ના હોટલ પાસે વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી અર્ટીકા કારને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની નાની-મોટી કુલ ૫૨૮ નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૧,૯૩,૨૦૦/- આંકવામાં આવી છે.
પોલીસે ઘટનાસ્થળેથી કાર ચલાવી રહેલા મુખ્ય આરોપી કીશનભાઇ લાલજીભાઇ ચૌહાણ (ઉં.વ. ૨૬, રહે. અક્ષરપાર્ક, ભાવનગર) ની ધરપકડ કરી લીધી છે. જ્યારે દારૂના આ નેટવર્કમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ ઋતુરાજસિંહ ઝાલા (રહે. લીંબડી, સુરેન્દ્રનગર), ગોપાલભાઇ પ્રાગજીભાઇ મકવાણા (રહે. અક્ષરપાર્ક, ભાવનગર) અને દેવ રાઠોડ (રહે. અક્ષરપાર્ક, ભાવનગર)ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
વેળાવદર પોલીસે આ સફળ કામગીરી દરમિયાન ઇંગ્લીશ દારૂની બોટલો ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી અર્ટીકા કાર નંબર: GJ-04-F A 5179 કિંમત રૂ. ૮,૦૦,૦૦૦/- તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ. ૫,૦૦૦/- મળી કુલ રૂ. ૯,૯૮,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ ઓપરેશનને પાર પાડવામાં વેળાવદર પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એસ.વી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અમીતકુમાર ધરમશીભાઇ, હેડ કોન્સ્ટેબલ અનીરુધ્ધસિંહ રામદેવસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ લક્કીરાજસિંહ મહાવીરસિંહ અને દિવ્યરાજસિંહ ગંભીરસિંહ સહિતના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Tags: cardaruveavader
Previous Post

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

Next Post

ચૈતર વસાવાના સમર્થનમાં તળાજામાં ‘આપ’ની વિરોધ રેલી

dharmendravaghela

dharmendravaghela

Related News

છેલ્લા 3માસથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો
ભાવનગર

છેલ્લા 3માસથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો

June 27, 2026
શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા તંત્રની આંખ ઉઘાડતો વિરોધ
ભાવનગર

શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા તંત્રની આંખ ઉઘાડતો વિરોધ

June 27, 2026
ચૈતર વસાવાના સમર્થનમાં તળાજામાં ‘આપ’ની વિરોધ રેલી
ભાવનગર

ચૈતર વસાવાના સમર્થનમાં તળાજામાં ‘આપ’ની વિરોધ રેલી

June 27, 2026
Next Post
ચૈતર વસાવાના સમર્થનમાં તળાજામાં ‘આપ’ની વિરોધ રેલી

ચૈતર વસાવાના સમર્થનમાં તળાજામાં ‘આપ’ની વિરોધ રેલી

શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા તંત્રની આંખ ઉઘાડતો વિરોધ

શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા તંત્રની આંખ ઉઘાડતો વિરોધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.