Tag: aavedan

વેપારીના હત્યારાઓને ઉદાહરણીય સજા કરાવો

વેપારીના હત્યારાઓને ઉદાહરણીય સજા કરાવો

તાજેતરમાં શહેરના પથીકાશ્રમ પાસે, શાકમાર્કેટ વિસ્તારમાં દુકાન ધરાવતા દાઉદી વ્હોરા સમાજના યુવા વેપારી મુસ્તફાભાઈ કાસીમભાઈ કાચવાલાની જાહેરમાં તીક્ષણ હથીયારો વડે ...

સંઘના વડાના નિવેદનના વિરોધમાં કોંગ્રેસે દેખાવ, સૂત્રોચ્ચાર ઃ કલેકટરને આપ્યું આવેદન

સંઘના વડાના નિવેદનના વિરોધમાં કોંગ્રેસે દેખાવ, સૂત્રોચ્ચાર ઃ કલેકટરને આપ્યું આવેદન

દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સરસંચાલક મોહન ભાગવતે ભારત દેશમાં સાચી આઝાદી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી આવી છે તેવા કરેલા ...

કુંભારવાડા મોક્ષ મંદિરમાં કબ્જાે જમાવી પૂર્વ કોર્પોરેટર અને સાગરીતો અનૈતિક પ્રવૃત્તિ આચરતા હોવાનો સણસણતો આક્ષેપ

કુંભારવાડા મોક્ષ મંદિરમાં કબ્જાે જમાવી પૂર્વ કોર્પોરેટર અને સાગરીતો અનૈતિક પ્રવૃત્તિ આચરતા હોવાનો સણસણતો આક્ષેપ

શહેરના કુંભારવાડામાં આવેલા મોક્ષ મંદિરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને લાંચના છટકામાં સપડાઇ ચુકેલા અરવિંદ ચતુરભાઇ પરમાર તથા તેના સાગરીતો હિરેનભાઇ, ...

આક્ષેપ : શહેરમાં ગત રાત્રે મહિલા હોમગાર્ડ સાથે ઘર્ષણ બાદ ધારાશાસ્ત્રીને પોલીસે લાફા ઝીકી ટીંગાટોળી કરી

આક્ષેપ : શહેરમાં ગત રાત્રે મહિલા હોમગાર્ડ સાથે ઘર્ષણ બાદ ધારાશાસ્ત્રીને પોલીસે લાફા ઝીકી ટીંગાટોળી કરી

શહેરના ઘોઘા જકાતનાકા પર આવેલ સેન્ટ મેરી સ્કૂલ બહાર ગત રાÂત્રના સમયે ભાવનગરના વકીલ સાથે મહિલા હોમગાર્ડ દ્વારા બોલાચાલી કરાયા ...

જુની પેન્શન નીતિના અમલની માંગ સાથે શિક્ષકોની રેલી

જુની પેન્શન નીતિના અમલની માંગ સાથે શિક્ષકોની રેલી

ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને રાષ્ટ્રીય ફુડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચાના ઉપક્રમે જુની પેન્શન યોજના લાગુ કરવાની ...