કુંભમેળામાં અધેવાડા બહુચરાજીધામનાં ભગવાનદાસજીને મહામંડલેશ્વર પદવી એનાયત
તીર્થસ્થાન પ્રયાગરાજમાં અધેવાડા ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે. મહાકુંભમેળામાં મહંત ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિ થઈ ...