Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વહેંચીને ખાવું એ સંસ્કૃતિ – સીતારામબાપૂ

ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત મોરારીબાપુએ કહ્યું ઈસુના નવા વર્ષમાં મારી પ્રથમ કથા પહેલા ભાગવત સાંભળવાનું મારું વ્રત છે, જે આજે પૂરું થયું

aaspassdaily by aaspassdaily
2023-01-04 14:20:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે ચાલી રહેલી ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રીકૃષ્ણ લીલાનું વર્ણન કરતા પૂ. સીતારામ બાપુએ જણાવેલ કે ભૂખ લાગે એ પ્રકૃતિ, એકલા ખાવું એ વિકૃતિ પણ વહેંચીને ખાવું એ સંસ્કૃતિ છે. સનાતન ધર્માવલંબી હંમેશા માટે સર્વત્ર સુખીનઃ સંતુના વેદ મંત્રને અનુસરે છે.
કથામાં ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવતા પૂ. મોરારીબાપુએ જણાવેલ કે ઈસુના નવા વર્ષમાં મારી પ્રથમ કથા પહેલા ભાગવત સાંભળવાનું મારું વ્રત છે. આજ હું સદભાગી છું કે આવા વંદનીય સંતના મુખે ભાગવત સાંભળી મારુ વ્રત પૂર્ણ કર્યું છે.


મંગળવારે કથામાં ગોવર્ધન પૂજા અને રૂક્ષ્મણી વિવાહની ઉજવણી કરવામાં આવેલ.કથા દરમિયાન ગોપનાથ મહાદેવના મહંત જગ્યાના પૂ. આત્માનંદજી, ખારીગામથી પૂ.સીતારામ માતાજી, પૂ.ભગવતીમાં, પૂ.કનકેશ્વરી દેવી, ગોપાલ આશ્રમ દેવગણાના મહંત પૂ. કૃષ્ણદાસજી બાપુ નારી ગામથી પૂ.માધવદાસ બાપુ વિગેરે સંતો અને પૂર્વ શિક્ષણ મંત્રી- ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, જીલ્લા ભાજપા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, જિલ્લા પોલીસ વડા ડો. રવીન્દ્ર પટેલ પટેલ, સ્ટે. ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ, ભાજપના જીલ્લા મંત્રી દિગ્વિજયસિંહ ગોહિલ સહિત અગ્રણીઓએ કથાનું રસપાન કર્યું હતું. શિવકુંજ આશ્રમ પરિવાર તરફથી પૂર્વ મેયર સુરેશભાઈ ધાંધલ્યાએ મહેમાનોને આવકાર્યા હતા.

Tags: adhevadasitaram bapu katha
Previous Post

તળાજાના ભદ્રાવળ નજીક ૭૮ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ

Next Post

કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે હવે નોંધાશે ગુનો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે હવે નોંધાશે ગુનો

કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે હવે નોંધાશે ગુનો

પુત્રી સાથે અડપલા કરનાર નરાધમ પિતાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.