ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે કાષ્ટના રથમાં બિરાજમાન થઇ ભક્તોને દર્શન આપવા નીકળ્યા ભગવાન ભક્તોના દ્વારે
સમગ્ર ગોહિલવાડમાં આજે અષાઢી દૂજના પવિત્ર પર્વે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. “જય જય જગન્નાથ” અને “હાથી, ઘોડા, પાલકી, ...
