Tag: bhavnagar

શહેરના પોપટનગરમાં દારૂની ચાર પેટી સાથે કાર ઝડપાઇ

રૂવાપરી રોડ પર આવેલ મકાનમાંથી વિદેશી દારૂની ૧૧ પેટી ઝડપાઇ

ભાવનગરના ટેકરી ચોકથી રૂવાપરી તરફ જતા રસ્તા પર આવેલ બે માળના મકાનમાં ઘોઘારોડ પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂની ૧૧ પેટી ...

દિવ્યાંગ છતા દમદાર સુખ્યાત મિમિક્રી આર્ટીસ્ટ જય છનીયારા પ્રથમવાર ભાવનગરમાં

દિવ્યાંગ છતા દમદાર સુખ્યાત મિમિક્રી આર્ટીસ્ટ જય છનીયારા પ્રથમવાર ભાવનગરમાં

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લીમ્કા બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ અમેઝીગ રેકોર્ડ સહિતની અનેક સિધ્ધી મેળવી ચુકેલ અને ધ ગ્રેટ ...

ધ બીગેસ્ટ ફુડ ફેસ્ટીવલ : સંગીતના સૂર સાથે સ્વાદિષ્ટ વ્યંજનોનો રસથાળ માણવા નગરજનો ઉમટી પડ્‌યાઃ આજે છેલ્લો દિવસ

ભાજપ-કોંગ્રેસના દિગ્ગજા એક મંચ પર : ભૂપેન્દ્રસિંહે કહ્યું- ‘મારા અને શક્તિભાઈનાં બલૂન એકસાથે થઈ ગયાં’

ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ...

ધ બીગેસ્ટ ફુડ ફેસ્ટીવલ : સંગીતના સૂર સાથે સ્વાદિષ્ટ વ્યંજનોનો રસથાળ માણવા નગરજનો ઉમટી પડ્‌યાઃ આજે છેલ્લો દિવસ

ધ બીગેસ્ટ ફુડ ફેસ્ટીવલ : સંગીતના સૂર સાથે સ્વાદિષ્ટ વ્યંજનોનો રસથાળ માણવા નગરજનો ઉમટી પડ્‌યાઃ આજે છેલ્લો દિવસ

ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે સોમવાર સાંજથી ક્રિસમસ કાર્નિવલ ‘ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલ' નો રંગદર્શી માહોલમાં ...

લીલા ગૃપના કોમલકાંત શર્મા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખોડિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન આયોજિત ચિત્રકલા સ્પર્ધાનો યોજાયો ઇનામ વિતરણ સમારોહ

લીલા ગૃપના કોમલકાંત શર્મા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખોડિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન આયોજિત ચિત્રકલા સ્પર્ધાનો યોજાયો ઇનામ વિતરણ સમારોહ

ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન આયોજિત ૨૪ અને ૨૫ ડિસેમ્બરે ચિત્રકલા અને રસિકભાઈ હેમાણી ફોટોગ્રાફી હરીફાઇ - પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ. ...

ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજથી ધ ભાવનગર ફુડ ફેસ્ટીવલ

ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજથી ધ ભાવનગર ફુડ ફેસ્ટીવલ

ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજથી ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે, સાંજે ૬.૩૦ ...

પાલિતાણામાં આવતા મહિને હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો થશે શિલાન્યાસ

કાલે રાજ્યપાલ પાલિતાણાના મહેમાન : ૨૮મીએ ગારિયાધારના એક કાર્યક્રમમાં પણ રહેશે ઉપÂસ્થત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. ૨૬ અને તા. ૨૮ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવશે. પાલિતાણાના અચલગચ્છ જૈન સમાજના કાર્યક્રમમાં તથા ...

લીલા ગૃપ દ્વારા અલંગના શ્રમિકો માટે યોજાઇ ખેલ પ્રતિયોગિતા

લીલા ગૃપ દ્વારા અલંગના શ્રમિકો માટે યોજાઇ ખેલ પ્રતિયોગિતા

અલંગ ખાતે લીલા ગૃપ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પરંપરાગત રીતે અલંગના શ્રમિકો માટે એક દિવસીય ખેલ પ્રતિયોગિતા રવિવારે યોજાઇ ગઇ. ...

લગ્નેત્તર સંબંધો બનશે અપરાધ?

ભરણપોષણની રકમ ચડી જતા પતિને ૩૭૦ દિવસની કેદની ફેમીલી કોર્ટૈ ફટકારી સજા

ભાવનગરનાં પ્રિન્સીપાલ ફેમીલી જજ સમક્ષ ભરણપોષણનો કેસ ચાલી જતા ભરણપોષણના હુકમ મુજબ પતિએ પત્નીને ચડત ભરણપોષણ પેટેની રકમ રૂ. ૧,૪૮ ...

ભાવનગરના કાર્યદક્ષ એડિશનલ કલેક્ટર બી.જે. પટેલની બદલી, જૂના જોગી ગોવાણી મુકાયા

ભાવનગરના કાર્યદક્ષ એડિશનલ કલેક્ટર બી.જે. પટેલની બદલી, જૂના જોગી ગોવાણી મુકાયા

ભાવનગરમાં ૨૫ માર્ચ ૨૦૨૧થી રેસીડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવતા કાર્યદક્ષ અધિકારી બી.જે. પટેલની બદલી થઈ છે, તેઓને વડોદરા ઝોનમાં ...

Page 17 of 120 1 16 17 18 120