Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દિવ્યાંગ છતા દમદાર સુખ્યાત મિમિક્રી આર્ટીસ્ટ જય છનીયારા પ્રથમવાર ભાવનગરમાં

તા.૨૮ને ગુરૂવારે મેઘાણી ઓડીટોરીયમ ખાતે ફેમિલી કોમેડી શો

dharmendravaghela by dharmendravaghela
2023-12-27 12:38:55
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લીમ્કા બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ અમેઝીગ રેકોર્ડ સહિતની અનેક સિધ્ધી મેળવી ચુકેલ અને ધ ગ્રેટ ઈન્ડીયન લાફટર ચેલેન્જ સહિતના ટીવી શોમાં સિધ્ધી મેળવનાર જય છનીયારા તા.૨૮ને ગુરૂવારે પ્રથમવાર ભાવનગર આવી રહ્યો છે.
એન્કર ગૃપ ઓફ ભાવેણા, ભૂપતભાઈ સાટીયા દ્વારા આયોજીત ફેમિલી કોમેડી શોમાં ભાગ લેવા આ દિવ્યાંગ છતા દમદાર મિમિક્રી આર્ટીસ્ટ પ્રથમવાર ભાવનગર આવશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શ્રેણીમાં આવી ચુકેલ અને અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર સહિતના કલાકારોની સરાહના મેળવી ચુકેલ જયની સાથે ધ ગ્રેટ લાફટર ચેલેન્જના અરવિંદ શુકલા તથા ચંદ્રેશ ગઢવી પણ ૨૮મીએ મેઘાણી ઓડીટોરીયમ ખાતે રાત્રે ફેમિલી કોમેડી શોમાં સ્ટેન્ડઅપ કોમેડી પ્રસ્તુત કરશે.

Tags: bhavnagarjay chhaniyara comedy show
Previous Post

PM મોદીના YouTube પર 2 કરોડ સબ્સક્રાઇબર

Next Post

મહુવામાં યુવકે વ્યાજખોરની ઉઘરાણીથી ત્રાસી જઈ ફીનાઇલ ગટગટાવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મહુવામાં યુવકે વ્યાજખોરની ઉઘરાણીથી ત્રાસી જઈ ફીનાઇલ ગટગટાવ્યું

મહુવામાં યુવકે વ્યાજખોરની ઉઘરાણીથી ત્રાસી જઈ ફીનાઇલ ગટગટાવ્યું

શહેરના પોપટનગરમાં દારૂની ચાર પેટી સાથે કાર ઝડપાઇ

રૂવાપરી રોડ પર આવેલ મકાનમાંથી વિદેશી દારૂની ૧૧ પેટી ઝડપાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.