Tag: bhavnagar

ભાવ. યુનિ.ના પાચમા તબક્કાની પરીક્ષામાં ૪ દિવસમાં ૧૪ કોપીકેસ

ભાવ. યુનિ.ના ૩૧માં યુવક મહોત્સવ ‘મનભાવન’નો કાલથી પ્રારંભ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ૩૧માં મનભાવન યુવક મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો આવતીકાલે તા.૨ નવેમ્બરથી ભવ્ય કલાયાત્રા સાથે ...

પડતર માંગણીઓ પ્રશ્ને આંગણવાડી બહેનોએ કર્યો થાળીનાદ

પડતર માંગણીઓ પ્રશ્ને આંગણવાડી બહેનોએ કર્યો થાળીનાદ

ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ પ્રમુખની આગેવાનીમાં અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ તથા ભાવનગર જીલ્લા આંગણવાડી સંધ દ્વારા આંગણવાડી કાર્યકર ...

મુખ્ય બજાર, તળાવ, શાકમાર્કેટમાં લારી, પાથરણાવાળાનો અસહ્ય ત્રાસ

મુખ્ય બજાર, તળાવ, શાકમાર્કેટમાં લારી, પાથરણાવાળાનો અસહ્ય ત્રાસ

દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં લોકોને ખરીદી માટે ભીડ થઈ રહી છે એક તરફ લોકોની ...

૩૧મીએ સરદાર પટેલની જન્મ જયંતિએ ‘પિલગાર્ડન’ ખાતે પાઠવાશે પુષ્પાંજલી

૩૧મીએ સરદાર પટેલની જન્મ જયંતિએ ‘પિલગાર્ડન’ ખાતે પાઠવાશે પુષ્પાંજલી

અખંડ ભારતની રચનામાં સૌ પ્રથમ રજવાડાનું એકિકરણ કરવામાં સિંહફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જંયતિ પ્રસંગે સરદાર પટેલ સ્નાતક મિત્ર ...

ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષમાં પૂ. બજરંગદાસબાપાના વિશેષ કવરનું અનાવરણ

ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષમાં પૂ. બજરંગદાસબાપાના વિશેષ કવરનું અનાવરણ

ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી એન્ડ સીટી મ્યુઝિયમ સરદારનગર ખાતે યોજાયેલા દ્વી-દિવસીય જિલ્લા કક્ષા ટપાલ ટિકિટ પ્રદર્શન -ભાવપેક્ષ ૨૦૨૩નો બંને દિવસના ...

અકસ્માતે કૂવામાં પડી ગયેલ બાળકને બચાવવા યુવકે કૂવામાં ઝંપલાવ્યું

અકસ્માતે કૂવામાં પડી ગયેલ બાળકને બચાવવા યુવકે કૂવામાં ઝંપલાવ્યું

ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં આવેલ રજાઈ હોલ પાસેના કુવામાં બાળક પડી જતા આ સ્થળેથી પસાર થઈ રહેલા યુવાને બાળકને બચાવવા માટે ...

સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

ફુલસરમાં મહિલા અને તેના દીકરા-દીકરી ઉપર લાકડી, ધારીયા વડે હુમલો

સુરતમાં રહેતા મહિલા અને તેમના દીકરા-દીકરી ઉપર તેના પૂર્વ પતિ તેની પત્ની સહિત ત્રણ શખ્સે લાકડી અને ધારિયા વડે હુમલો ...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

તળાજાના મામસી ગામે બે પક્ષો વચ્ચે ખેલાયુ સશસ્ત્ર ધીંગાણું, સામસામી પોલીસ ફરિયાદ

તળાજા તાલુકાના મામસી ગામે એકાદ વર્ષ પૂર્વે થયેલી માથાકૂટની અદાવતમાં બે પક્ષો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં ચાર શખસોને ...

આતાભાઈ ચોકમાં મહાકાળી માતાનો સ્વાંગ યોજાયો

આતાભાઈ ચોકમાં મહાકાળી માતાનો સ્વાંગ યોજાયો

નવરાત્રીના ઉત્તરાર્ધમાં, ચૌદશ અને પૂનમના દિવસે કાળ અને પરિવર્તનની દેવી ગણાતા મહાકાળી માતા સ્વાંગ સજી સવારીએ નીકળે એવી પ્રાચીન પરંપરા ...

કોર્પોરેશનના રાસોત્સવમાં રંગ જામ્યો

કોર્પોરેશનના રાસોત્સવમાં રંગ જામ્યો

ભાવનગર મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેશનના કર્મચારીઓ, અધિકારીઓ માટે વન-ડે નવરાત્રી રાસોત્સવ આયોજન ગઇકાલે દશેરાના પર્વે થયું હતું. જેમાં કર્મચારીઓ, ...

Page 26 of 120 1 25 26 27 120