Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આતાભાઈ ચોકમાં મહાકાળી માતાનો સ્વાંગ યોજાયો

dharmendravaghela by dharmendravaghela
2023-10-25 13:58:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

નવરાત્રીના ઉત્તરાર્ધમાં, ચૌદશ અને પૂનમના દિવસે કાળ અને પરિવર્તનની દેવી ગણાતા મહાકાળી માતા સ્વાંગ સજી સવારીએ નીકળે એવી પ્રાચીન પરંપરા સમગ્ર દેશની સાથે ભાવેણામાં પણ અકબંધ છે. તેમાં પણ પાલીતાણામાં તો આશરે ચાલીસ જેટલા મહાકાળી સ્વરૂપની સવારી નીકળે છે. ત્યારે આજે ભાવનગર આતાભાઈ ચોકમાં આવેલ અતિ પ્રાચીન અને વિખ્યાત ગરબી દ્વારા આજે નવમા નોરતાની પુર્ણાહુતી બાદ વહેલી સવારે ૪ઃ૩૦ મહાકાળી માતાની સવારી કાઢવામાં આવેલ. જેના દર્શને આશરે ત્રણેક હજાર ભક્તો ઉમટી પડ્‌યા હતા. ચોકમાં જીભ પર તલવારથી વાઢ મૂકી ચાચરપૂર્યા બાદ ભક્તોને આશિષ આપતા આપતા માતા સ્મશાને પહોંચી અને વિધિ કરેલ. માતાનું આ અદભુત સ્વરૂપ માણી ભાવિકો અચંબિત થઈ ગયા હતા. (તસવીર: મૌલિક સોની)

Tags: bhavnagarmahakalai mata swang
Previous Post

ભુતનાથ મંદિરના પ્રાંગણમાં શનિવારથી મોરારિબાપુની રામકથા : મહુવા કથામય

Next Post

બાંગ્લાદેશ સામે સાઉથ આફ્રિકાનો શાનદાર વિજય, પોઈન્ટ ટેબલમાં થયા મોટા ફેરફાર, ન્યુઝીલેન્ડની ટીમને થયું ભારે નુકસાન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બાંગ્લાદેશ સામે સાઉથ આફ્રિકાનો શાનદાર વિજય, પોઈન્ટ ટેબલમાં થયા મોટા ફેરફાર, ન્યુઝીલેન્ડની ટીમને થયું ભારે નુકસાન

બાંગ્લાદેશ સામે સાઉથ આફ્રિકાનો શાનદાર વિજય, પોઈન્ટ ટેબલમાં થયા મોટા ફેરફાર, ન્યુઝીલેન્ડની ટીમને થયું ભારે નુકસાન

બાંગ્લાદેશ સામે સાઉથ આફ્રિકાનો શાનદાર વિજય, પોઈન્ટ ટેબલમાં થયા મોટા ફેરફાર, ન્યુઝીલેન્ડની ટીમને થયું ભારે નુકસાન

શું હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ સામેની મેચ રમી શકશે? ઈજાને લઈને આવ્યું સૌથી મોટું અપડેટ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.