Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષમાં પૂ. બજરંગદાસબાપાના વિશેષ કવરનું અનાવરણ

ભાવનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના-૨૦૨૩નું સમાપન, નવ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું

dharmendravaghela by dharmendravaghela
2023-10-28 12:22:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી એન્ડ સીટી મ્યુઝિયમ સરદારનગર ખાતે યોજાયેલા દ્વી-દિવસીય જિલ્લા કક્ષા ટપાલ ટિકિટ પ્રદર્શન -ભાવપેક્ષ ૨૦૨૩નો બંને દિવસના અંતે ભાવનગરની વિવિધ શાળામાંથી નવથી દસ હજાર વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો.


કાર્યક્રમમાં બીજા દિવસે ફિલાટેલી સેમિનાર અને ક્વીઝ સ્પર્ધા યોજાયેલ હતી, તેમાં ભાવનગરની વિવિધ શાળાઓમાંથી ૧૬ શાળાના બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે ફીલાટેલી વિશે ક્વિઝ કોમ્પીટીશન યોજાઈ હતી. આ કોમ્પિટિશનને અંતે ફાઇનલમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આજના દિવસે સંત શિરોમણી બજરંગદાસબાપાના વિશેષ કવરનું અનાવરણ કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમની પૂર્ણાહુતિ અંતિમ દિવસે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રનાં પોસ્ટમાસ્તર જનરલ બી. એલ સોનલ, ગુરુઆશ્રમ બગદાણાનાં મેનેજીંગ ટ્રસ્ટી મનજીબાપા, ટ્રસ્ટી યોગેશ સાગર અને બજરંગદાસબાપાનો સેવક સમુદાય ખાસ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમના અંતે ભાવનગર ડિવિઝનના ડાક અધિક્ષક અને ભાવપેક્ષ કમિટીના ચેરમેન ડી.એચ તપસ્વીએ આભાર માન્યો હતો.

Tags: bajarangdas bapa postage coverbhavnagarbhavpex
Previous Post

ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

Next Post

કેરળની રેલીમાં હમાસના નેતા ખાલિદ મશેલે કર્યું ઓનલાઈન સંબોધનથી ખળભળાટ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કેરળની રેલીમાં હમાસના નેતા ખાલિદ મશેલે કર્યું ઓનલાઈન સંબોધનથી ખળભળાટ

કેરળની રેલીમાં હમાસના નેતા ખાલિદ મશેલે કર્યું ઓનલાઈન સંબોધનથી ખળભળાટ

શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો

શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.