Tag: case

ભાવનગરના દાસ પેંડાવાળા દ્વારા અમદાવાદના દાસ ખાખરા નામના એકમને કોર્ટમાં પડકારતા નામ બદલવા હુકમ

ભાવનગરના દાસ પેંડાવાળા દ્વારા અમદાવાદના દાસ ખાખરા નામના એકમને કોર્ટમાં પડકારતા નામ બદલવા હુકમ

ગુજરાત અને દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા દાસ પેંડાવાળાની લોકપ્રિયતા અને તેમની ગુડવિલનો લાભ લઈ અમદાવાદમાં “દાસ ખાખરા”ના નામે થયેલ નવા એકમ ...

ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી અને એક શખ્સની ધરપકડ

ડોક્ટર હનિટ્રેપ પ્રકરણ : જયંતી ભાનુશાળી હત્યા કેસની આરોપી મનીષા સુધી તાર લંબાયા

ભાવનગરમાં ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર નિકોલની કાજલ પટેલ ભાજપના કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુસાળી હત્યા કેસની આરોપી મનીષા ગોસ્વામીની બહેનપણી હોવાનું ...

ભાજપના નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવશે!

ભાજપના નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવશે!

કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટો ઝટકો લાગ્યો છે. શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ ...

ઇમામશાહ દરગાહ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન : ટ્રસ્ટ તરફથી સોગંદનામું

ઇમામશાહ દરગાહ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન : ટ્રસ્ટ તરફથી સોગંદનામું

પીરાણાની ઇમામશાહની દરગાહ અને તેની ફરતે આવેલી મુસ્લિમ સ્થાનને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરણ તજવીજ મામલે hc માં અરજી કરવામાં આવી ...