Tag: charge

મહાપાલિકામાં ડે.કમિશનર-એડમીન, જનરલ અને સિટી એન્જિનીયરનો ચાર્જ આખરે સોંપાયો

ભાવનગર કોર્પોરેશનની કઠણાઇ બેઠી હોય તેમ કમિશનર સહિતના અધિકારીઓ વગર જ છ મહિનાથી ગાડુ ગબડાવાઇ રહ્યું છે. અધુરામાં પુરૂ ડે.કમિશનર-એડમીનની ...