Tag: congress candidate suspence

કોંગ્રેસ 58 ઉમેદવારો જાહેર કરી શકે છે!

પૂર્વમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે બળદેવ સોલંકીનું નામ બળુકુ, જીતુ ઉપાધ્યાય અને નીતા રાઠોડ પણ ચર્ચામાં

ભાવનગર શહેરની બે બેઠક પૈકી પૂર્વની બેઠકમાં ભાજપએ કોકડું ઉકેલીને તેમના ઉમેદવાર પદે સેજલબેન રાજીવભાઈ પંડ્યાના નામની જાહેરાત કરી છે ...