Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પૂર્વમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે બળદેવ સોલંકીનું નામ બળુકુ, જીતુ ઉપાધ્યાય અને નીતા રાઠોડ પણ ચર્ચામાં

aaspassdaily by aaspassdaily
2022-11-12 11:57:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગર શહેરની બે બેઠક પૈકી પૂર્વની બેઠકમાં ભાજપએ કોકડું ઉકેલીને તેમના ઉમેદવાર પદે સેજલબેન રાજીવભાઈ પંડ્યાના નામની જાહેરાત કરી છે ત્યારે આખરે હવે કોંગ્રેસે પોતાનું પાનું ઉતરવાનો સમય આવી ગયો છે.  ભાજપના ઉમેદવારની જાહેરાતની રાહ જોઈને કોંગ્રેસે પોતાનો ઉમેદવારની જાહેરાત કરી ન હતી જે ચૂંટણીનો વ્યૂહ હતો પરંતુ હવે ભાજપે સત્તાવાર જાહેરાત કરી દીધા બાદ કોંગ્રેસ પણ હવે સાંજ સુધીમાં પોતાનો ઉમેદવાર જાહેર કરે તેવી પૂર્ણ સંભાવના છે.
ભાવનગર પૂર્વની બેઠક વાણીયા બ્રાહ્મણની બેઠક ગણાય છે પરંતુ આ મત વિસ્તારમાં કોળી મતદારોની સંખ્યા મોટી છે સાથે કોંગ્રેસ ઉમેદવારને ટિકિટ અપાય તો જબ્બર ફાઈટ આપે તેવું અનુમાન છે, આથી કોંગ્રેસમાંથી કોળી જ્ઞાતિના બળદેવભાઈ સોલંકીને ઉમેદવાર બનાવવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે તો પીઢ અને જુના જોગી એવા જીતુભાઈ ઉપાધ્યાયનું નામ પણ ચાલી રહ્યું છે આ ઉપરાંત ગત વખતે વિભાવરી બેનની સામે ચૂંટણી લડેલા નીતાબેન રાઠોડનું નામ પણ હાલ ચર્ચામાં છે. કોંગ્રેસ સંગઠન દ્વારા ત્રણેય નામોની ચર્ચા વિચારણા ચાલી રહી છે અને બહુ જલ્દીથી પોતાનો ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના હોવાનું જાણવા મળ્યું છે.
Tags: bhavnagar eastcongress candidate suspence
Previous Post

ભાજપે છ ઉમેદવારો જાહેર કરતા પ્રથમ તબક્કાની યાદી પૂર્ણ

Next Post

ભાવ.ગ્રામ્ય અને ગારિયાધાર બેઠક પર કોંગ્રેસને લડાયક ઉમેદવારની શોધ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ નહિ લડે ચૂંટણી

ભાવ.ગ્રામ્ય અને ગારિયાધાર બેઠક પર કોંગ્રેસને લડાયક ઉમેદવારની શોધ

શહેરના પ્રવેશદ્વાર નારીચોકડી પાસે ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા વાહન ચેકીંગ

ભાવનગર રેન્જમાં પોલીસની ૩૦ જેટલી ચેક પોસ્ટ કાર્યરત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.