Tuesday, June 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવ.ગ્રામ્ય અને ગારિયાધાર બેઠક પર કોંગ્રેસને લડાયક ઉમેદવારની શોધ

રેવતસિંહ ગોહિલ, જીતુ વાઘેલા, ભરત કંટારીયા, મનુભાઈ ચાવડા, પી.એમ ખેની અને ગોવિંદ મોરડીયાના નામ ચર્ચામાં

aaspassdaily by aaspassdaily
2022-11-12 12:58:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
કોંગ્રેસ દ્વારા ભાવનગર જિલ્લાની સાત પૈકી ચાર બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે જ્યારે ભાવનગર પૂર્વ, ભાવનગર ગ્રામ્ય અને ગારીયાધાર આ ત્રણ બેઠક એવી છે કે જયા કોંગ્રેસને લડાયક ઉમેદવારની શોધ છે. ભાવનગર ગ્રામ્યમાં ભાજપમાંથી પરસોતમ સોલંકી રિપીટ થયા છે તેઓ અજેય  યોદ્ધા છે આ બેઠક પર તેમની ઉમેદવારી બાદ આજ સુધી તેઓ ક્યારેય હાર્યા નથી આથી કોઈ મજબૂત અને ટક્કર ઝીલી શકે તેવા ઉમેદવારની શોધમાં કોંગ્રેસ છે, કોંગ્રેસના એક બે દિગગજો એ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી છે કારણ કે તૈયારી માટે પૂરતો સમય જોઈએ. પક્ષ દ્વારા છેલ્લી ઘડીએ નામ જાહેર કરાતા તૈયારીનો કોઈ સમય રહે નહીં. આથી કોંગ્રેસએ  હવે અન્ય ચહેરા પર નજર દોડાવી છે જેમાં રેવતસિંહ ગોહિલ, જીતુભાઈ વાઘેલા અને ભરતભાઈ કંટારીયાના નામો હાલ ચાલી રહ્યા છે કોંગ્રેસ ત્રણ પૈકી કોઈ એકને ઉમેદવાર બનાવશે તેવી ગણતરી છે.
તો ગારીયાધાર બેઠક પર પણ ભાજપમાંથી કેશુભાઈ નાકરાણી લડી રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીનું અહીં સારું એવું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે અને તેમાંથી યુવા ઉમેદવાર સુધીર વાઘાણી મેદાને છે આ સંજોગોમાં કોંગ્રેસે ટક્કર આપી શકે તેવા ચહેરાની શોધખોળ છે જેમાં હાલ મનુભાઈ ચાવડા, પી.એમ ખેની અને ગોવિંદભાઈ મોરડીયાના નામોની ચર્ચા ચાલી રહી છે.
Tags: bhavnagar ruralcongress candidate charchagariyadhar
Previous Post

પૂર્વમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે બળદેવ સોલંકીનું નામ બળુકુ, જીતુ ઉપાધ્યાય અને નીતા રાઠોડ પણ ચર્ચામાં

Next Post

ભાવનગર રેન્જમાં પોલીસની ૩૦ જેટલી ચેક પોસ્ટ કાર્યરત

aaspassdaily

aaspassdaily

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
શહેરના પ્રવેશદ્વાર નારીચોકડી પાસે ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા વાહન ચેકીંગ

ભાવનગર રેન્જમાં પોલીસની ૩૦ જેટલી ચેક પોસ્ટ કાર્યરત

સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

કુંભારવાડામાં યુવક ઉપર પાંચ શખ્સનો લાકડી વડે હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TEST – TEST – TEST

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.