Tag: der

કીર્તિદાન ગઢવી સન્માન કાર્યક્રમમાં CM અને કોંગી MLA અમરીશ ડેર દેખાતા તર્કવિતર્ક

શિક્ષણ મંત્રી પ્રેરિત કાર્યક્રમમાં કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપસ્થિતિથી નવી ચર્ચાઓ

ભાવનગરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત સન્માન સમારોહમાં કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપસ્થિતિ રહેતા નવેસરથી ચર્ચાઓ અને અટકળો વહેતી ...