Tag: dholera

ગુજરાત એસ.ટી.ની તમામ બસોનું થઈ શકશે રિયલ ટાઇમ મોનિટરિંગ

ધોલેરા અને પીપળી પાસે એસટી હોલ્ટ કરે છે તે હોટલ સામે ગ્રાહકોને અનેક ફરિયાદ

ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની બસો ધોલેરા અને પીપળી નજીક હોટલમાં એસટીનો પરવાનો હોવાથી હોલ્ટ કરે છે જે હોટલમાં વોશરૂમ પણ ...

ધોલેરા સર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં ૧૮ દેશના ૪૨ પતંગબાજ થયા સહભાગી

ધોલેરા સર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં ૧૮ દેશના ૪૨ પતંગબાજ થયા સહભાગી

ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (ડ્ઢૈંઝ્રડ્ઢન્) એ ગુજરાત ટુરિઝમના સહયોગથી પહેલી વખત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. જેમાં ભારત ...

ધોલેરા નજીક એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ભદ્રાવળના પરિવારને ઇજા

ધોલેરા નજીક એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ભદ્રાવળના પરિવારને ઇજા

ધોલેરા નજીક એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં તળાજા તાલુકાના ભદ્રાવળ ગામના વતની પરિવારના ચાર મહિલા સહિત છ વ્યક્તિને ...

સોનગઢના શખ્સે હરિયાણા રાજ્યમાથી મંગાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

સોનગઢના શખ્સે હરિયાણા રાજ્યમાથી મંગાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગર જિલ્લાના સોનગઢ ગામમાં રહેતા શખ્સે હરિયાણાથી મંગાવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ધોલેરા પોલીસે ઝડપી લઈ એક સગીર સહિત પાંચ શખ્સની ...