Tag: gujarat

ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ

ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ

આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી ...

બહુચરાજીમાં NIA દ્વારા એક દુકાન સંચાલકની અટકાયત : ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજ કબજે

બહુચરાજીમાં NIA દ્વારા એક દુકાન સંચાલકની અટકાયત : ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજ કબજે

દેશની તપાસ એજન્સી એનઆઈએ દ્વારા રાષ્ટ્રવ્યાપી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેંગલુરું જેલમાં બંધ કેદીઓને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ- ...

દેશમાં સૌ પ્રથમ ગુજરાતે ટાઈપ-1 ડાયાબિટીસમાં નિ:શુલ્ક ઇન્સયુલીન આપવાની પહેલ કરી

દેશમાં સૌ પ્રથમ ગુજરાતે ટાઈપ-1 ડાયાબિટીસમાં નિ:શુલ્ક ઇન્સયુલીન આપવાની પહેલ કરી

રાજ્ય સરકારે ડાયાબિટીસથી પીડીત બાળકોને વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે બજેટમાં રૂ.13.88 કરોડ ફાળવતા આ રોગથી પીડાતા બાળકોના પરિવારમાં નવી ...

‘વિકસિત ભારત મોદીની ગેરેન્ટી’ C.R.પાટીલે પ્રચાર રથોનું કર્યું ફ્લેગ ઓફ

‘વિકસિત ભારત મોદીની ગેરેન્ટી’ C.R.પાટીલે પ્રચાર રથોનું કર્યું ફ્લેગ ઓફ

લોકસભાની ચૂંટણીને લઈને સત્તા પક્ષ ભાજપે પ્રચારનો ઘમઘમાટ શરૂ કરી દીધો છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે કમલમ ખાતેથી પાર્ટી ...

અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે વિધિવત્ત રીતે કેસરિયો ખેસ કરશે ધારણ

અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે વિધિવત્ત રીતે કેસરિયો ખેસ કરશે ધારણ

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનો મોટા ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરિષ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ ...

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ

જામનગરમાં આજથી અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ છે. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ-હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચ્યા છે. રિલાયન્સ ગ્રીન્સમાં ...

કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ સ્વસ્થ : હોસ્પિટલમાંથી રજા અપાઇ

કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ સ્વસ્થ : હોસ્પિટલમાંથી રજા અપાઇ

ગુજરાતના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ બ્રેઇનસ્ટ્રોકની સારવાર બાદ હવે સ્વસ્થ થઇ જતા આજે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી ...

ત્રણ દિવસ 9 જિલ્લામાં માવઠાનો ખતરો

ત્રણ દિવસ 9 જિલ્લામાં માવઠાનો ખતરો

હવામાન વિભાગ દ્વારા 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ...

ઇન્ડોનેશિયામાં 6.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

અંબાજીથી માત્ર 20 કિમી દૂર દાંતામાં ભૂકંપનો આંચકો

દાંતામાં વહેલી સવારે લોકોએ ભૂકંપનો આંચકો આવતા ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપમાં જાનમાલને કોઈ નુકશાન થવા પામ્યું નથી. બનાસકાંઠા ...

Page 52 of 130 1 51 52 53 130