Tag: havan

રૂવાપરી માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો, યુવરાજ જયવીરરાજસિંહે પૂજા વિધિ કરી

રૂવાપરી માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો, યુવરાજ જયવીરરાજસિંહે પૂજા વિધિ કરી

ભાવનગરમાં રૂવાપરી માતાજી મંદિરના ૫૭૯ માં પાટોત્સવ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ...