Tag: housing board

સરકારી યોજનામાં લાભાર્થી છેતરાયા : હાઉસિંગ બોર્ડે પૈસા ઉઘરાવી લીધા, ગરીબોને ઘરનું ઘર મળ્યું નહિ અને હપ્તા શરૂ

દેશમાં કોઈ પણ વ્યક્તિ, કુટુંબ ઘર વિહોણું ન રહે એ માટે વડાપ્રધાન આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી આવાસ યોજના અમલી છે ...