Tag: india

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા

અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં સિસ્ટમ થાય ત્યારે તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય છે. હાલ અરબી સમુદ્રમાં ડિપ્રેશન ...

કોરોના વોરીયર્સના વીમા અંતર્ગત 2302 દાવામાં 50-50 લાખ રૂપિયા ચૂકવણી કરાઈ: કેન્દ્ર

કોરોના વોરીયર્સના વીમા અંતર્ગત 2302 દાવામાં 50-50 લાખ રૂપિયા ચૂકવણી કરાઈ: કેન્દ્ર

કેન્દ્ર સરકારે સંસદને જણાવ્યું કે, કોરોના સામે લડનારા આરોગ્ય કર્મચારીઓ માટે વીમા યોજના અંતર્ગત 50-50 લાખ રૂપિયાના 2302 દાવા મંજૂર ...

ભારત અમર બીજ છે, વિપરીત પરિસ્થિતિમાં થોડું કરમાઇ શકે પરંતુ તે મરી ન શકે…પીએમ મોદી

ભારત અમર બીજ છે, વિપરીત પરિસ્થિતિમાં થોડું કરમાઇ શકે પરંતુ તે મરી ન શકે…પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવનાં નેજા હેઠળ પુડુચેરીનાં કંબન કલાઈ સંગમમાં શ્રી અરવિંદની 150મી જન્મજયંતિની ઉજવણીનાં કાર્યક્રમને વીડિયો ...

તવાંગ અથડામણના નામે 2.20 મિનિટનો એક વીડિયો વાયરલ

તવાંગ અથડામણના નામે 2.20 મિનિટનો એક વીડિયો વાયરલ

જ્યારથી અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી દેશમાં વાતાવરણ ગરમ છે. ...

મુસ્લિમ છોકરીઓ માટે પણ લગ્નની ઉંમર 18 હોવી જોઈએ- સુપ્રીમ કોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ

મુસ્લિમ છોકરીઓ માટે પણ લગ્નની ઉંમર 18 હોવી જોઈએ- સુપ્રીમ કોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ

​​​રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા મહિલાઓ માટે લગ્નની સમાન ઉંમરની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ જારી કરી છે. ...

ભાજપે હાથ ધરી 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ

ભાજપે હાથ ધરી 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ

ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને અત્યારથી તૈયારીઓ હાથ ધરી છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં ભાજપે ચૂંટણી પ્રભારીઓની ...

ભારતમાં માનવ અસ્તિત્વ ટકાવવામાં મુશ્કેલી પડે તેવી ભીષણ ગરમી પડશે

ભારતમાં માનવ અસ્તિત્વ ટકાવવામાં મુશ્કેલી પડે તેવી ભીષણ ગરમી પડશે

ભારતમાં જે રીતે અનેક વિસ્તારોમાં ગરમી વધી રહી છે અને શિયાળાના આગમન છતા પણ હજુ હિમાચલ સહિતના વિસ્તારોમાં પુરતી હિમવર્ષા ...

હું અપીલ કરુ છું કે સદનને ચાલવા દો- સંસદના શિયાળુ સત્ર પહેલા પીએમ મોદીનું સંબોધન

હું અપીલ કરુ છું કે સદનને ચાલવા દો- સંસદના શિયાળુ સત્ર પહેલા પીએમ મોદીનું સંબોધન

સંસદનું શિયાળુ સત્ર આજથી શરુ થવા જઈ રહ્યું છે. સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું અને કહ્યું કે, સત્રને ...

Page 165 of 200 1 164 165 166 200