Sunday, June 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મતદાર યાદીમાંથી 46 લાખ ચૂંટણી પંચે જાતે જ કાઢી નાખ્યા !

સુપ્રીમ કાર્ટે ચૂંટણી પંચ અને અન્ય લોકોનો જવાબ માંગ્યો

aaspassdaily by aaspassdaily
2022-12-15 11:13:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચ અને અન્ય લોકોનો જવાબ માંગ્યો હતો. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ચૂંટણી પંચે 205માં આધ્રપ્રદેશ અને તેલંગાણામાં મતદાન યાદીમાંથી 46 લાખ લોકોના નામ હટાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, તેલંગાણા હાઈકોર્ટે આગઉ કહ્યું હતું કે, આ મુદ્દા પર દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં માંગવામાં આવેલી રાહત આપવાનું કોઈ કારણ તેને દેખાતું નથી.
હાઈકોર્ટના એપ્રિલના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બનેલી બેંચ સમક્ષ સુનાવણી માટે આવી હતી. આ મામલાની સુનાવણી કરવા માટે સંમત થતા બેન્ચે કહ્યું હતું કે, ‘નોટિસ જારી કરો.’ ચૂંટણી પંચ ઉપરાંત બેન્ચે કેન્દ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશ અને બંને રાજ્યોના સંબંધિત રાજ્ય ચૂંટણી પંચો પાસેથી જવાબ માંગ્યો છે. આ મામલે સુનાવણીની આગામી તારીખ 6 અઠવાડિયા પછી રાખવામાં આવી છે.
હૈદરાબાદના રહેવાસી શ્રીનિવાસ કોડાલી દ્વારા સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, મતદાર યાદીને ‘સફાઈ’ કરવાના પ્રયાસમાં ચૂંટણી પંચે 2015માં આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મતદાર યાદીમાંથી 46 લાખ નામો જાતે જ કાઢી નાખ્યા હતા અને ચૂંટણી પંચે ફોટો આઇડેન્ટિટી કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું હતું.

Tags: ECindiamatadar yadisupreme court
Previous Post

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા

Next Post

મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ : સમાધાન રોડ પર ન થઈ શકે – અમિત શાહ

aaspassdaily

aaspassdaily

Related News

રાષ્ટ્રીય

અમેરિકા રશિયન ઓઈલ પરની છૂટછાટ સમાપ્ત કરશે: ભારતની ચિંતામાં વધારો! 17 જૂને સમયમર્યાદા સમાપ્ત; ભારતને વેનેઝુએલા તરફ વાળવા અમેરિકાનો પ્રયાસ

June 4, 2026
તાજા સમાચાર

કોળિયાક સહિત ૧૦થી વધુ ગામોમાં ૧૨ કલાકથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં ફેલાયો રોષ ભુંભલી ફીડરના કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓ ફોન પણ ઉપાડતા ન હોવાના ગ્રામજનોના આક્ષેપો

June 3, 2026
પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
Next Post
ગૃહમંત્રી અમિત શાહની હાઇલેવલ મીટિંગ

મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ : સમાધાન રોડ પર ન થઈ શકે - અમિત શાહ

બિલકીસ બાનોને ઝટકો: ખંડપીઠ રચવાનો સુપ્રીમનો ઇન્કાર

બિલકીસ બાનોને ઝટકો: ખંડપીઠ રચવાનો સુપ્રીમનો ઇન્કાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.