રહેણાકી ફ્લેટ અને દુકાનોની જંત્રીમાં ૨૦%નો વધારો : ૧૦૦ ટકા વધારાથી માર્કેટ વેલ્યુ કરતા પણ જંત્રી વધી ગઈ : નવા દર સામે ક્રેડાઈનો વિરોધ
ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી જંત્રીમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે ભાવનગર ક્રેડાઇ દ્વારા નવી જંત્રીનો અમલ ગુજરાત ...
