Tag: kolkatta

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

સીબીઆઈએ સાયબર ક્રાઈમ આચરતી રોયલ ટાઈગર ગેંગના સૂત્રધાર પ્રિન્સ જસવંતલાલ આનંદની મુંબઈથી ધરપકડ કરી છે. દરોડામાં રોયલ ટાઈગર ગેંગ અમેરિકા ...

કોલકાતા બળાત્કાર- હત્યા કેસના પીડિતાનાં માતા-પિતા દોષિતને ફાંસી નથી ઇચ્છતા

કોલકાતા બળાત્કાર- હત્યા કેસના પીડિતાનાં માતા-પિતા દોષિતને ફાંસી નથી ઇચ્છતા

કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં પીડિત મેડિકલ વિદ્યાર્થિનીનાં માતા-પિતા હવે ગુનેગાર સંજય રોયને મૃત્યુદંડની સજા આપવાનો વિરોધ કરી રહ્યાં છે. પીડિતાનાં માતા-પિતાનું ...

કોલકાતામાં ડોક્ટરો ભૂખ હડતાળ પર, અત્યાર સુધીમાં ચારની તબિયત લથડી

કોલકાતામાં ડોક્ટરો ભૂખ હડતાળ પર, અત્યાર સુધીમાં ચારની તબિયત લથડી

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસનો મામલો હજુ ઉકેલાયો નથી. પીડિતાને ન્યાય અપાવવાની માગ ...

ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું લાઈસન્સ રદ

ઘોષને થઈ શકે ફાંસીની સજા : સ્પેશિયલ CBI કોર્ટ

આરજી કરના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને શુક્રવારે (27 સપ્ટેમ્બર) સ્પેશિયલ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સંદીપને જામીન આપવાનો ...

કોલકાતા રેપ-મર્ડર કેસ, 21 સપ્ટેમ્બરથી ડોક્ટરો ફરજ પર આવશે

કોલકાતા રેપ-મર્ડર કેસ, 21 સપ્ટેમ્બરથી ડોક્ટરો ફરજ પર આવશે

કોલકાતામાં 9 ઓગસ્ટના રોજ એક તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં 41 દિવસની હડતાળ બાદ જુનિયર ડૉક્ટરોએ કામ પર પાછા ફરવાની જાહેરાત ...

કોલકાતા રેપ-મર્ડર : ડૉક્ટરોનો હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર

કોલકાતા રેપ-મર્ડર : ડૉક્ટરોનો હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના કેસના સંબંધમાં જુનિયર ડૉક્ટરોએ તેમની હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર ...

લોકોના હિતમાં, હું રાજીનામું આપવા તૈયાર છું : મમતા બેનર્જીએ રાજીનામુ આપવાની કરી ઓફર

લોકોના હિતમાં, હું રાજીનામું આપવા તૈયાર છું : મમતા બેનર્જીએ રાજીનામુ આપવાની કરી ઓફર

પશ્ચિમ બંગાળમાં હડતાળ પર ઉતરેલા તબીબોએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બેઠક કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી મમતા બેનર્જીએ કહ્યું, ...

કોલકાતા: ત્રીજા દિવસે પણ સ્વાસ્થ્ય ભવન બહાર પ્રદર્શન

કોલકાતા: ત્રીજા દિવસે પણ સ્વાસ્થ્ય ભવન બહાર પ્રદર્શન

કોલકાતામાં જુનિયર ડોક્ટરોના વિરોધનો ગુરુવારે 33મો દિવસ છે. છેલ્લા ત્રણ દિવસથી સ્વાસ્થ્ય ભવન બહાર તબીબો હડતાળ પર બેઠા છે. તેઓ ...

આરજી કાર હોસ્પિટલની નાણાકીય અનિયમિતતાના મામલામાં ઇડીની એન્ટ્રી

આરજી કાર હોસ્પિટલની નાણાકીય અનિયમિતતાના મામલામાં ઇડીની એન્ટ્રી

કોલકાતાની આરજી કાર હોસ્પિટલઆરજી કાર હોસ્પિટલની નાણાકીય અનિયમિતતાના મામલામાં ઇડીએ સંદીપ ઘોષ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના સ્થળો પર ...

હનીટ્રેપના બહાને બાંગ્લાદેશી સાંસદને ફ્લેટમાં બોલાવવામાં આવ્યા હતા

હનીટ્રેપના બહાને બાંગ્લાદેશી સાંસદને ફ્લેટમાં બોલાવવામાં આવ્યા હતા

બાંગ્લાદેશની સત્તાધારી પાર્ટી અવામી લીગના સાંસદ અનવારુલ અઝીમ અનવરની હત્યાના કારણે કોલકાતામાં ખળભળાટ મચી ગયો છે. ભારત અને બાંગ્લાદેશ બંનેની ...

Page 1 of 2 1 2