Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોલકાતા: ત્રીજા દિવસે પણ સ્વાસ્થ્ય ભવન બહાર પ્રદર્શન

ડોકટરો તેમની માગ પર અડગ; કહ્યું- AC રૂમમાં બેસી રહેવાથી સમસ્યા નહીં ઉકેલાય

dharmendravaghela by dharmendravaghela
2024-09-12 12:02:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોલકાતામાં જુનિયર ડોક્ટરોના વિરોધનો ગુરુવારે 33મો દિવસ છે. છેલ્લા ત્રણ દિવસથી સ્વાસ્થ્ય ભવન બહાર તબીબો હડતાળ પર બેઠા છે. તેઓ કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને પદ પરથી હટાવવા સહિત 5 માગ પર અડગ છે.
ડૉક્ટરો 11 સપ્ટેમ્બરે બંગાળ સરકાર સાથે વાત કરવા સંમત થયા હતા. તેમણે બેઠક માટે 4 શરતો મૂકી હતી. જોકે, સરકારે શરતોને ફગાવી દીધી હતી. સ્વાસ્થ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કહ્યું કે અમે ડોક્ટરોની વાત સાંભળવા તૈયાર છીએ, પરંતુ તેઓ તેના માટે શરતો નક્કી કરી શકતા નથી. વિરોધમાં ભાગ લેનાર જુનિયર ડૉક્ટર ડૉ. અર્નબ મુખોપાધ્યાયે કહ્યું, ‘આરોગ્ય મંત્રીએ કહ્યું કે તેઓ અમારી સ્થિતિથી નિરાશ છે. એસી રૂમમાં બેસીને તે નિરાશ થઈ રહી છે. અમે અહીં શેરીઓમાં છીએ. બેઠક માટેની અમારી શરતો ખોટી નથી.

Tags: doctor's protestkolkattaswasthya bhavan
Previous Post

ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકાયા ત્યાં એકેય બાંધકામ સાઇટ નથી તો 600 પથ્થરો ક્યાંથી આવ્યા?

Next Post

70થી વધુની ઉંમરના લોકોને 5 લાખ સુધીની મફત સારવાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
70થી વધુની ઉંમરના લોકોને 5 લાખ સુધીની મફત સારવાર

70થી વધુની ઉંમરના લોકોને 5 લાખ સુધીની મફત સારવાર

ભારત-પાક. બોર્ડર પર ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ

ભારત-પાક. બોર્ડર પર ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.