Tag: mu. sabha

સભામાં અધિકારીરાજ-ભ્રષ્ટાચારના વિપક્ષના આક્ષેપથી શાસક ઉકળ્યો : કડક કાર્યવાહી માટે કમિશનરને સુચના

ભાવનગર મહાપાલિકાની બુધવારે સાંજે મળેલી સામાન્ય સભા અધિકારરાજ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સબબ અસામાન્ય બની રહી હતી. કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ પૈસા ...