કોર્પો.ના વિવાદાસ્પદ અધિકારી કે.કે.ગોહિલ વિરુદ્ધ છેડતી અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો
ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિટેન્ટેન્ડ કે.કે.ગોહિલનો કાર્યકાળ ભારે વિવાદાસ્પદ બન્યો છે. અગાઉ કોરોના સંક્રમણ વખતે કોર્પોરેશનની માલિકીના Âસ્વમીંગ પુલ બંધ રાખવા ...