Tag: pakistan

આતંકી સૈફુલ્લાહના શરીરને પાક. ધ્વજમાં લપેટી અંતિમયાત્રા

આતંકી સૈફુલ્લાહના શરીરને પાક. ધ્વજમાં લપેટી અંતિમયાત્રા

રવિવારે પાકિસ્તાનના સિંધમાં અજાણ્યા બંદૂકધારીઓએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી રઝાઉલ્લાહ નિઝામાની ઉર્ફે અબુ સૈફુલ્લાહ ખાલિદની ગોળી મારીને હત્યા કરી દીધી. તે 2006 ...

બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી પાકિસ્તાને નિયંત્રણ ગુમાવ્યું

બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી પાકિસ્તાને નિયંત્રણ ગુમાવ્યું

પહેલગામમાં આતંકી હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની સૈન્ય કાર્યવાહીએ પાકિસ્તાન અને પાકિસ્તાની સેનાને વ્યાપક સ્તરે નુકસાન પહોંચાડયું છે. ...

ભારતની પાકિસ્તાન પર વધુ એક વૉટર સ્ટ્રાઈક

ભારતની પાકિસ્તાન પર વધુ એક વૉટર સ્ટ્રાઈક

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરીને પાકિસ્તાનમાં જતું પાણી અટકાવી દીધું છે. આટલું ઓછું હોય ...

ઓપરેશન સિંદૂરમાં ભારતે 15 બ્રહ્મોસથી પ્રહાર કર્યા હતા

ઓપરેશન સિંદૂરમાં ભારતે 15 બ્રહ્મોસથી પ્રહાર કર્યા હતા

ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાની એરબેઝ પર 15 બ્રહ્મોસ ફાયર કર્યા હતા. સંરક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા એક સૂત્રએ સમાચાર એજન્સી ANIને ...

ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી વિસ્ફોટ, પોલીસકર્મીઓના મોત

ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી વિસ્ફોટ, પોલીસકર્મીઓના મોત

આતંકવાદને આશ્રય આપતો દેશ પાકિસ્તાન હાલમાં ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ભારત દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી પછી ...

બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાનનું ગળું દબાવવાની તૈયારીમા : 51 સ્થળો પર હુમલો કર્યાનો દાવો

બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાનનું ગળું દબાવવાની તૈયારીમા : 51 સ્થળો પર હુમલો કર્યાનો દાવો

બલૂચ લિબરેશન આર્મીએ પ્રાદેશિક ફેરફારોની ચેતવણી આપી છે અને કહ્યું છે કે દક્ષિણ એશિયામાં ‘એક નવો ક્રમ જરૂરી બની ગયો ...

જમ્મુ નજીક તૈનાત પાકિસ્તાની ચોકીઓ સહિત આતંકી લૉન્ચ પેડ ધ્વસ્ત

જમ્મુ નજીક તૈનાત પાકિસ્તાની ચોકીઓ સહિત આતંકી લૉન્ચ પેડ ધ્વસ્ત

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાએ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ ...

કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા

ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ

ભારત સાથે સંઘર્ષની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શનિવારે અડધી રાતે પાકિસ્તાનમાં જોરદાર ...

Page 2 of 13 1 2 3 13