સિહોરમાં કરણી સેનાએ પુતળુ ફૂક્યું : ‘કારડીયા રાજપુત સમાજ કરતા ભાજપ મોટો’ કહી વિવાદ સર્જનાર મુકેશ લંગાળીયાનો ઠેર-ઠેરથી વિરોધ
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા દ્વારા કારડીયા રાજપૂત સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરવાના મામલાએ આકરૂ રૂપ ધારણ કર્યું છે. ...