Tag: safai

ભાવનગરમાં બીજા દિવસે સંકલીત સફાઈ,દબાણકર્તા તત્વો પર મહાપાલિકાની તવાઈ : રખડતા ઢોર અને કુતરા પાંજરે પૂર્યા

ભાવનગરમાં બીજા દિવસે સંકલીત સફાઈ,દબાણકર્તા તત્વો પર મહાપાલિકાની તવાઈ : રખડતા ઢોર અને કુતરા પાંજરે પૂર્યા

ભાવનગરમાં મહાપાલિકા તંત્ર દ્વારા કમિશ્નર ઉપાધ્યાય અને ડે. કમિશ્નર બ્રહ્મભટ્ટની ઉપÂસ્થતી અને માર્ગદર્શન તળે આજે બીજા દિવસે ઘોઘારોડના મંત્રેશ કોંમ્પ્લેક્ષથી ...

મ્યુ. તંત્રનો સપાટો : ૪ ડમ્પર ભરીને કેબીન, કાઉન્ટર, લારીઓ સહિતનો સામાન જપ્ત

મ્યુ. તંત્રનો સપાટો : ૪ ડમ્પર ભરીને કેબીન, કાઉન્ટર, લારીઓ સહિતનો સામાન જપ્ત

મ્યુ. કમિશનર ઉપાધ્યાયના નેતૃત્વમાં આજે મહાપાલિકા તંત્ર દ્વારા ઘોઘારોડ પરના મંત્રેશ કોમ્પ્લેક્ષથી શરૂ કરી રીંગરોડ થઇ એરપોર્ટ સુધીના મુખ્ય રસ્તા ...

ઘર આંગણે સ્વચ્છતા માટે અધિકારી-કર્મચારીઓના કાન આમળતા કમિશનર !

ઘર આંગણે સ્વચ્છતા માટે અધિકારી-કર્મચારીઓના કાન આમળતા કમિશનર !

સ્વચ્છતા હી સેવા અભિયાન વિવિધ સરકારી કચેરીઓથી લઇ વિધાનસભા સુધી ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદીના સ્વચ્છતાના મંત્રને વધુ સુદ્રઢ બનાવવા ...

સિંધુનગરમાં વરસાદી પાણીના કુદરતી વહેણની સફાઇ, સ્વચ્છતા ઝુંબેશ

સિંધુનગરમાં વરસાદી પાણીના કુદરતી વહેણની સફાઇ, સ્વચ્છતા ઝુંબેશ

ભાવનગર મહાનગરપાલિકાનાં વિવિધ વિભાગ દ્વારા કમિશ્નરનાં માર્ગદર્શનમાં સિંધુનગરનાં હેમુ કલાણી ચોકની આસપાસ તથા તેને લગત રસ્તા પર સંકલિત કામગીરી કરી ...

સર તખ્તસિંહજી હોસ્પિટલમાં તાકિદના ધોરણે સાફ-સફાઇ

સર તખ્તસિંહજી હોસ્પિટલમાં તાકિદના ધોરણે સાફ-સફાઇ

લઠ્ઠાકાંડની ઘટનામાં ભોગગ્રસ્ત અને અસરગ્રસ્તો ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા છે આથી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ભાવનગર આવી રહ્યા છે તો ...