લઠ્ઠાકાંડની ઘટનામાં ભોગગ્રસ્ત અને અસરગ્રસ્તો ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા છે આથી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ભાવનગર આવી રહ્યા છે તો રાજ્યના આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલ અને શિક્ષણમંત્રી વાઘાણી પણ મુલાકાત લેનાર હોવાથી આજે હોસ્પિટલ તંત્રવાહકોએ તાબડતોબ સ્વચ્છતા માટે સાફ-સફાઇ હાથ ધરી હતી.