યુનિ.ના રંગ યુવા મહોત્સવમાં સ્વામી સહજાનંદ કોલેજે રંગ રાખ્યો, જનરલ ચેમ્પિયશિપ મેળવી : સરદાર પટેલ ગ્રુપ ઓફ કોલેજ રનર્સ અપ જાહેર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ત્રિદિવસીય યુવક મહોત્સવ અમૃત રંગ યુવા મહોત્સવનું બુધવારે સમાપન થયું ત્યારે તાળીઓના ગડગડાટ તેમજ કોલેજિયનનોની ...