Tag: surat

આતંકી હુમલામાં શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત

આતંકી હુમલામાં શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત

22 એપ્રિલ મંગળવારે બપોરે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા છે, જેમાં ...

118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર નિકુંજ ઝડપાયો

118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર નિકુંજ ઝડપાયો

સુરતમાં 118 રત્નકલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નિકુંજ હિતેષભાઈ દેવમુરારીને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના ભાણિયા નિકુંજે જ પાણીમાં ...

266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

સુરત : 118 રત્નકલાકારોની હત્યાના કાવતરાની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ...

રાજસ્થાનના રંગે રંગાયું સુરત : 12,000 માતા-દીકરીઓએ ઘુમ્મર નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યો

રાજસ્થાનના રંગે રંગાયું સુરત : 12,000 માતા-દીકરીઓએ ઘુમ્મર નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યો

30 માર્ચે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12000 બહેનો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 12,000 ...

સુરતને ટૂરિઝમ હબ બનાવવા કેન્દ્રનો નિર્ણય

સુરતને ટૂરિઝમ હબ બનાવવા કેન્દ્રનો નિર્ણય

ઈકોનોમી રિજિયનમાં બિઝનેસની સાથે સાથે ટૂરિઝમ હબ બનાવવાનો પણ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, જેમાં ક્રૂઝ સર્વિસથી માંડીને બીચ ફ્રન્ટ ...

ફેન્ટાનિલ ડ્રગ્સ બનાવવા સુરતથી વિદેશમાં કેમિકલ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

ફેન્ટાનિલ ડ્રગ્સ બનાવવા સુરતથી વિદેશમાં કેમિકલ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

વર્લ્ડના કુખ્યાત મેક્સિકન ડ્રગ માફિયા સિનોલોઆ કાર્ટેલ અને સુરતના બે ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત ATS દ્વારા ...

નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ કલાકાર મનોજ દ્વારા બનાવેલ રામ મંદિરના ચિત્ર પર સહી કરી

નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ કલાકાર મનોજ દ્વારા બનાવેલ રામ મંદિરના ચિત્ર પર સહી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન એક ખાસ દિવ્યાંગ કલાકાર મનોજ દ્વારા બનાવેલા ચિત્ર પર હસ્તાક્ષર કરીને એક હૃદયસ્પર્શી હાવભાવ ...

Page 3 of 27 1 2 3 4 27